JEE Mains · Physics · STD 12 - 3. current electricity
ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.

- A \(3\)
- B \(6\)
- C \(9\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
In the circuit \(I=\frac{9}{3}=3 A\) \(V_C-V_A=2 \times 1.5=3\) \(V_C-V_B=4 \times 1.5=6 \ldots \ldots\) \(Eq ^{ n }( II )- Eq ^{ n }( I )\) \(V _{ A }- V _{ B }=6-3=3 \text { Volt }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે પાતળા બહિર્ગોળ લેન્સ, જેમની કેન્દ્રલંબાઈ 30 cm અને 10 cm છે, તેઓને અક્ષીય રીતે 10 cm અંતરે રાખેલા છે. આ સંયોજનનો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણની \(I-V\) લાક્ષણિકતાઓ આપેલી છે. આ ઉપકરણ _______ છે.
JEE Mains 2024 Hard - નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
અભિકથન-(A) : જો યંગનો દ્વિ-સ્લિટ પ્રયોગ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં કરવામાં આવે, તો ક્રમિક ફ્રિન્જ (સલાહકારો) એકબીજાની નજીક આવે છે.
કારણ-(R) : પ્રકાશની ઝડપ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં ઘટે છે, જ્યારે તેની આવૃત્તિ બદલાતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી \(\left(\frac{ a }{2}\right)\) જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ \('O'\) ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
JEE Mains 2021 Hard - મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે \('S'\) ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી \(30 \,cm\) અંતરે \(D\) આગળ સંતુલન બિંદુ મળે છે. જો \(R\) \(5.6 \,k \Omega\) હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. \(\Omega\) હશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 Medium - આપેલ પરિપથ માટે આઉટપુટ \((Y)\) માટે આઉટપુટ અને ઇનપુટ \(A\) અને \(B\) વચ્ચે સાચો સંબંધ ........... હશે.
JEE Mains 2022 Hard - ધારો કે \(a-2 b+c=1\) છે . જો \(f(x)=\left|\begin{array}{lll}{x+a} & {x+2} & {x+1} \\ {x+b} & {x+3} & {x+2} \\ {x+c} & {x+4} & {x+3}\end{array}\right|,\) હોય તો . . .JEE Mains 2020 Hard
- ધારોકે \(\vec{a}=\vec{i}-\alpha \vec{j}+\beta \hat{k}, \vec{b}=3 \hat{i}+\beta \hat{j}-\alpha \hat{k}\) અને \(\vec{c}=-\alpha \hat{i}-2 \hat{j}+\hat{k}\), કે જ્યાં \(\alpha\) અને \(\beta\) એ પૃણાંક છે.જો \(\vec{a} \cdot \vec{b}=-1\) અને \(\overrightarrow{\mathrm{b}} \cdot \overrightarrow{\mathrm{c}}=10\) હોય તો \((\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{b}}) \cdot \overrightarrow{\mathrm{c}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(P \left(x_0, y_0\right)\) એ અતિવલય \(3 x^2-4 y^2=36\) પર નું રેખા. \(3 x+2 y=1\) થી સૌથી નજીકનું બિંદુ છે.\(\sqrt{2}\left(y_0-x_0\right)=..............\)JEE Mains 2023 Hard
- એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર \(B\) માં અનુક્રમે \(r_e,r_p\) અને \({r_\alpha }\) ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. \(r_e,r_p\) અને \(\;{r_\alpha }\)વચ્ચેનો સંબંધJEE Mains 2018 Medium