JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં \(15\,mA\) નો પ્રવાહ વહે છે. \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .\(...\,V\) હશે.

- A \(50\)
- B \(75\)
- C \(150\)
- D \(275\)
Answer & Solution
Correct Answer
(D) \(275\)
Step-by-step Solution
Detailed explanation
\(i_{1}=\frac{5}{10+5} \times 15 mA =5 mA\) \(V _{ A }-5 i -10 i _{1}-10 i = V _{ B }\) \(V _{ A }- V _{ B }=75+50+150=275\,V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.JEE Mains 2022 Easy
- એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે \(PV\) ગ્રાફ આપેલ છે. \(BC\) પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
JEE Mains 2018 Hard - \(C\) અને \(3C\) સંધારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંધારકોને સમાંતરમાં જોડવામાં આવ્યા છે અને \(18\,V\)ના સ્થિતિમાનના તફાવતથી તેમને વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને \(C\) સંધારકતા ધરાવતા સંધારકની પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં \(9\) જેટલો ડાયઈલેકટ્રીક વચ્ચેનો અંતિમ સ્થિતિમાનનો તફાવત \(\dots\dots\,V\)છે.JEE Mains 2022 Hard
- દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 Easy
- ટૂંકા ડાયપોલ માટે જે ઉગમબિંદુ \(O\) પર મૂકવામાં આવેલ છે, ડાયપોલ મોમેન્ટ \(P\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x\)-અક્ષ પર છે. જો \(A\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે \(\mathrm{V}_0\) અને \(\mathrm{E}_0\) હોય, તો \(y\)-અક્ષ પરના બિંદુ \(B\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્રનું અનુક્રમે સાચું સંયોજન કયું છે?
JEE Mains 2025 Medium - \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ માં \(I\) એમ્પિયર પ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર અને કેન્દ્રથી લૂપના અક્ષ પર \(r\) અંતર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર \(...........\) થાય.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- ગણ \(A= \{a, b, c\}\) પરના બે સંબંધ \(R_1 = \{(c, a) (b, b) , (a, c), (c,c), (b, c), (a, a)\}\) અને \(R_2 = \{(a, b), (b, a), (c, c), (c,a), (a, a), (b, b), (a, c)\}\) હોય તો . . .JEE Mains 2018 Hard
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\): જ્યારે \(LCR-\)શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે. કથન \(II\) : શ્રેણી \(LCR\) પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}=3 \hat{i}+2 \hat{j}-\hat{k}, \vec{c}=\lambda \hat{j}+\mu \hat{k}\) અને \(\hat{d}\) એકમ સદિશ છે કે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \hat{\mathrm{d}}=\overrightarrow{\mathrm{b}} \times \hat{\mathrm{d}}\) અને \(\overrightarrow{\mathrm{c}} \cdot \hat{\mathrm{d}}=1\). જો \(\vec{c}\) એ \(\vec{a}\) ને લંબ હોય, તો \(|3 \lambda \hat{d}+\mu \overrightarrow{\mathrm{c}}|^2\) = ___ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(P(4,4 \sqrt{3})\) પરવલય \(y^2=4ax\) પરનું બિંદુ છે અને PQ પરવલયની નાભીય જીવા છે. જો M અને N એ P અને Q માંથી પરવલયની નિયામિકા પર દોરેલા લંબપાદ હોય, તો ચતુષ્કોણ PQMN નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
JEE Mains 2019 Hard