ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(4 \,mm\) ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે \(4 \times 10^{6} \,Am ^{-2}\) જેટલી છે. તારના બહારના ભાગમાં \(\frac{R}{2}\) અને \(R\) ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... \(\pi A\) હશે.

  1. A \(-48\)
  2. B \(48\)
  3. C \(-58\)
  4. D \(58\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(48\)

Step-by-step Solution

Detailed explanation

\(J=\frac{I}{A}\) \(I=J A\) \(=4 \times 10^{6} \times\left[\pi R^{2}-\pi\left(\frac{R}{2}\right)^{2}\right]\) \(=4 \times 10^{6} \times \pi R^{2} \times \frac{3}{4}\) \(=4 \times 10^{6} \times \pi \times\left(4 \times 10^{-3}\right)^{2} \times \frac{3}{4}=48 \; \pi A .\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app