ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે.

  1. A \(31\)
  2. B \(30\)
  3. C \(32\)
  4. D \(33\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ R _1+ R _2}{10}=\frac{60}{40}=\frac{3}{2} \Rightarrow R _1+ R _2=15\) Now \(\frac{ R _1 R _2}{\left( R _1+ R _2\right) \times 3}=\frac{40}{60}=\frac{2}{3} \Rightarrow R _1 R _2=30\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app