JEE Mains · Physics · STD 12 - 3. current electricity
વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો \(R\) અને \(3R\) માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર \(.............\) છે.
- A \(3: 1\)
- B \(1: 1\)
- C \(1: 3\)
- D \(1: 27\)
Answer & Solution
Correct Answer
(A) \(3: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(H =\frac{ V ^2}{ R } \times t\) \(\frac{ H _1}{ H _2}=\frac{\frac{ V ^2 t }{ R }}{\frac{ V ^2 t }{3 R }}=3: 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે.JEE Mains 2024 Hard
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
JEE Mains 2018 Hard - જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના \(50\) કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન \(0.5 \mathrm{~mm}\) હોય તો, ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક _______ છે.JEE Mains 2024 Hard
- ' R ' ત્રિજ્યા અને ' M ' દ્રવ્યમાનની એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, મૂળ તકતીમાંથી \(\mathrm{R} / 2\) ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર આપેલી અક્ષને અનુલક્ષીને મૂળ તકતીના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.
JEE Mains 2025 Medium - \((1)\) રિંગ \((2)\) તકતી \((3)\) ઘન નળાકાર \((4)\) ઘન ગોળો બધા જ પદાર્થોના દળ \(m\) અને ત્રિજ્યા \(R\) છે તેમને સમાન ઢાળ પરથી મુક્તા તે ગબડીને નીચે તળિયે આવે છે. તો પ્રથમ તળિયે કયા નંબરનો પદાર્થ આવશે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\alpha, \beta, \gamma, \delta \in N\), માટે,જો \(\int\left(\left(\frac{x}{e}\right)^{2 x}+\left(\frac{e}{x}\right)^{2 x}\right) \log _{ e } x d x=\frac{1}{\alpha}\left(\frac{ x }{ e }\right)^{\beta x}-\frac{1}{\gamma}\left(\frac{ e }{ x }\right)^{\delta x }+ C\) જયાં \(e=\sum \limits_{n=0}^{\infty} \frac{1}{n !}\) અને \(C\) એ સંકલનની અચળાંક છે, તો \(\alpha+2 \beta+3 \gamma-4 \delta=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ એક ત્રિવિધ વિકલનીય વિષમ વિધેય છે જે \(f^{\prime}(\mathrm{x}) \geq 0, f^{\prime}(\mathrm{x})=f(\mathrm{x}), f(0)=0, f^{\prime}(0)=3\) ને સંતોષે છે. તો \(9 f\left(\log _{\mathrm{c}} 3\right)\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Hard
- ધારો કે \(\vec a = 3\hat i + 2\hat j + 2\hat k\) અને \(\vec b = \hat i + 2\hat j - 2\hat k\) બે સદીશ આપેલ છે તો બે સદીશો \(\vec a + \vec b\) અને \(\vec a - \vec b\) ને લંબ હોય અને જેનું મૂલ્ય \(12\) હોય તેવો એક સદીશ .. . .JEE Mains 2019 Hard
- જો \(S\) એ શ્રેણી \(\tan ^{-1}\left(\frac{1}{3}\right)+\tan ^{-1}\left(\frac{1}{7}\right)+\tan ^{-1}\left(\frac{1}{13}\right)+\tan ^{-1}\left(\frac{1}{21}\right)+\ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો હોય તો \(\tan ( S )\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(G\) જેટલો અવરોધ અને \(S\) જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો \(n\) છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) \(K\) હોય તો કુલ પ્રવાહ \(I\)....... થશે.JEE Mains 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I યાદી - II A. બોલ્ટ્ઝમેન અચળાંક I. \([M^{-1}L^3T^{-2}]\) B. સ્ટીફનનો અચળાંક II. \([ML^2T^{-1}]\) C. પ્લાન્કનો અચળાંક III. \([ML^2T^{-2}K^{-1}]\) D. ગુરુત્વાકર્ષણ અચળાંક IV. \([ML^0T^{-3}K^{-4}]\) JEE Mains 2026 Medium