JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.

- A \(975\)
- B \(875\)
- C \(775\)
- D \(675\)
Answer & Solution
Correct Answer
(A) \(975\)
Step-by-step Solution
Detailed explanation
\(P = Vi\) \(5=25 i\) \(i=\frac{1}{5}\) \(V_{R}=i R\) \((220-25)=\frac{1}{5} R\) \(R=195 \times 5=975 \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- જો \(B\) ચુંબકીય ક્ષેત્ર હોય અને \(\mu_0\) મુક્ત અવકાશની પારગમ્યતા હોય, તો \(\left(B / \mu_0\right)\) ના પારિમાણ શું છે?JEE Mains 2025 Easy
- એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
- ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(\left(\frac{x}{100}\right) \% \) છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(6.0 \%\) અને \(1.5 \%\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલુ હશે?JEE Mains 2020 Hard
- આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
JEE Mains 2021 Hard - એક કણ સરળ આવર્તગતિ \((SHM)\) કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતાં અડધું હોય ત્યારે કણની સ્થિતિઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) નો અર્ધ આયુષ્ય સમય \(10\, minutes\) અને \(20\, minutes\) છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો \(60\) \(minutes\) પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2019 Hard
- જો \(\frac{\cos ^2 48^{\circ}-\sin ^2 12^{\circ}}{\sin ^2 24^{\circ}-\sin ^2 6^{\circ}}=\frac{\alpha+\beta \sqrt{5}}{2}\), જ્યાં \(\alpha, \beta \in N\), તો \(\alpha+\beta\) = ___ છે.JEE Mains 2026 Easy
- સમતલો \(x + y + z = 1\) અને \(2x + 3y + 4z = 5\) ની છેદરેખામાંથી પસાર થતાં અને સમતલ \(x -y + z = 0\) ને લંબ હોય તેવા સમતલનું સદીશ સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- કાર્નોટ એન્જિન \(900\; \mathrm{K}\) અને \(300 \;\mathrm{K}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન \(1200\; \mathrm{J}\) કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા (\(\mathrm{J}\) માં) મુક્ત કરશે?JEE Mains 2020 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(2 x+4 y+2 a z=b\) \(x+2 y+3 z=4\) \(2 x-5 y+2 z=8\) માટે નીચેનામાથી ક્યું સાચું નથી?JEE Mains 2023 Hard
- \((1919)^{1919}\) ના છેલ્લા બે અંકોનો ગુણાકાર ___________ છે.JEE Mains 2025 Easy