JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(R\) અવરોધના નિયમિત તારના બનેલા \(n\) બાજુવાળા બહુકોણના બે ક્રમિક ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(............\) થશે.
- A \(\frac{(n-1) R}{n^2}\)
- B \(\frac{(n-1) R}{(2 n-1)}\)
- C \(\frac{n^2 R}{n-1}\)
- D \(\frac{(n-1) R}{n}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{(n-1) R}{n^2}\)
Step-by-step Solution
Detailed explanation
Suppose resistance of each arm is \(r\), then \(r = R / n\) \(R _{ eq(AB )}=\frac{ R _1 R_2}{R_1+R_2}\) \(\frac{ r ( n -1) r }{ r +( n -1) r }\) \(=\frac{ r ( n -1) r }{ nr }\) \(=\frac{ n -1}{ n } r\) \(=\frac{( n -1) R }{ n ^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 Medium
- એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?JEE Mains 2016 Medium
- પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(64 \mathrm{~m}\) છે. જો પ્રારંભિક વેગ અડધો કરવામાં આવે, તો પ્રક્ષિપ્ત પદાર્થની નવી મહત્તમ ઊંચાઈ _______ \(\mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
JEE Mains 2021 Medium - બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- યંગનો મોડ્યુલસ \(\mathrm{Y}=49000 \frac{\mathrm{m}}{\ell} \frac{\text { dyne }}{\mathrm{cm}^2}\) સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં \(\mathrm{M}\) દળ છે અને \(\ell\) પ્રયોગમાં વપરાયેલ તારનું વિસ્તરણ છે. હવે, યંગ મોડ્યુલસ \((\mathrm{Y})\) માં ત્રુટિ ગ્રાફ પેપરમાં \(M-\ell\) આલેખમાંથી ડેટા લઈને અંદાજવામાં આવે છે. સૌથી નાના સ્કેલ વિભાગો ભાર અક્ષ પર \(5 \mathrm{~g}\) અને વિસ્તરણ અક્ષ પર \(0.02\) \(\mathrm{cm}\) અનુક્રમે છે. જો \(\mathrm{M}\) અને \(\ell\) ના મૂલ્યો અનુક્રમે \(500 \mathrm{~g}\) અને \(2 \mathrm{~cm}\) હોય, તો \(\mathrm{Y}\) ની ટકાવારી ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.JEE Mains 2022 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી \(D_1\) ના વિરૂદ્ધ છેડા આગળ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ \(D_2\) અને \(D_3\) ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી \(D_1\) ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \(OO\)' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE Mains 2019 Hard - \(10\ kg\) ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું \(45^o\) વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... \(N\) થશે.JEE Mains 2019 Medium
- અહી \(S=\left\{(x, y): 3 x^{2} \leq 4 y \leq 6 x+24\right\} \) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે \(3\, mm\) જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં \(2.4\, mm\) જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
JEE Mains 2017 Hard