JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.

- A \(10\)
- B \(20\)
- C \(4\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Given circuit is balanced wheat stone bridge Hence \(2 \Omega\) can be neglected \(R_{\text {net }}=4 \Omega\) \(I=\frac{40}{4}\) \(I=10\,A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
JEE Mains 2014 Medium - એક \(gate\) માં \(a,b,c,d\) ઇનપુટ્સ છે,તથા \(x\) આઉટપુટ છે.તો નીચે આપેલ સમય આલેખ પ્રમાણે આ ગેટ છે.
JEE Mains 2016 Medium - \(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - સમય ' \(t\) ' અને અંતર ' \(x\) ' વરચે સંબંધ \(\mathrm{t}=\alpha \mathrm{x}^2+\beta \mathrm{x}\) છે. જ્યાં, \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. તો વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) વરચે સંબંધ _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક કેબલ (તાર) માં \(0.1\, kW\) નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ \((attenuation)\) \(-5\, dB\) પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ \(20 \,km\) છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા \(10^{-x} \, W\) છે. \(x\) નું મૂલ્ય .......... \([\,dB\) માં લબ્ધિ \(\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]\)JEE Mains 2021 Hard
- \(f(x)=4 \sin ^{-1}\left(\frac{x^2}{x^2+1}\right)\) નો વિસ્તાર \(......\)JEE Mains 2023 Medium
- સમીકરણ \(x\left(x^2+3|x|+5|x-1|+6|x-2|\right)=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જો \(y\)-અક્ષ, રેખાઓ \(2 y+x=6\) અને \(5 x-6 y=30\) વડે આવૃત્ત પ્રદેશમાં એક બિંદુ \(A(x, y)\) આવેલું હોય., તો \(y<1\) હોય તેની સંભાવના \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- બે ગ્રહો \(A\) અને \(B\) ની અનુક્રમે ત્રિજ્યાઓ \(R\) અને \(1.5\,R\) તથા ધનતાઓ \(\rho\) અને \(\rho / 2\) છે. \(B\) અને \(A\) ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.JEE Mains 2023 Easy
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \((\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})\) ના બે વાસ્તવિક બીજ કે જ્યાં \(\mathrm{k}(\neq-1)\) અને \(\lambda\) એ વાસ્તવિક સંખ્યા છે . જો \(\tan ^{2}(\alpha+\beta)=50,\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard