JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
- B બંને કથન \(I\) અને કથન \(II\) ખોટા છે.
- C કથન \(I\) સાચું છે.પરંતુ કથન \(II\) ખોટું છે.
- D બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) બંને કથન \(I\) અને કથન \(II\) ખોટા છે.
Step-by-step Solution
Detailed explanation
\(R _{ eq }= R _1+ R _2+ R _3 \text { So St-1 False }\) Resistivity depends on temperature.\(St-2\) False
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\))JEE Mains 2021 Medium
- \(2 {M}\) દળના પદાર્થને ચાર \(\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}\) દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે \(\frac{{M}}{{m}}\) નો ગુણોત્તર \({x}: 1\) મળતો હોય તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?
JEE Mains 2021 Hard - યંગના બે-સ્લિટ પ્રયોગમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ પોલરાઇઝર રાખવામાં આવ્યા છે. \(P_1\) અને \(P_2\) ના પારગમન અક્ષો એકબીજાને લંબ છે. પોલરાઇઝર \(P_3\) બંને સ્લિટ્સને તેના પારગમન અક્ષ સાથે \(P_1\) અને \(P_2\) ના અક્ષોથી \(45^{\circ}\) ના ખૂણે રાખીને આવરી લે છે. \(\lambda\) તરંગલંબાઈ અને \(I_0\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1\) અને \(P_2\) પર આપાત થાય છે. \(P_3\) પછીના એક બિંદુ પરની તીવ્રતા, જ્યાં \(s_1\) અને \(s_2\) માંથી આવતા પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત \(\frac{\lambda}{3}\) છે, તે કેટલી છે?
JEE Mains 2025 Hard - બે ડ્યુટેરોન \(\left({ }_1 \mathrm{H}^2\right)\) ના સંલયનથી એક હિલિયમ ન્યુક્લિયસ \(\left({ }_2 \mathrm{He}^4\right)\) બને છે ત્યારે મુક્ત થતી ઊર્જા કેટલી હશે?
(આપેલ છે : \({ }_1 \mathrm{H}^2\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 1.1 \(\mathrm{MeV}\) અને \({ }_2 \mathrm{He}^4\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 7.0 \(\mathrm{MeV}\))JEE Mains 2025 Easy - ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 Hard - જ્યારે M, 2M, 3M અને 4M દળ ધરાવતા ચાર કણોને ચોરસના ચાર ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે, ત્યારે ચોરસના કેન્દ્ર પર લાગતું ચોખ્ખું ગુરુત્વાકર્ષણ બળ \( F_{1} \) જણાય છે અને જ્યારે 3M અને 4M ના સ્થાનોની અદલાબદલી કરવામાં આવે છે, ત્યારે તે \( F_{2} \) થાય છે. ગુણોત્તર \( \frac{F_{1}}{F_{2}} \) એ \( \frac{\alpha}{\sqrt{5}} \) છે. \( \alpha \) નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(\alpha {/^o}C\) રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી \(L\) લંબાઈ અને \(A\) આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ \(F\) લગાવી તેનું તાપમાન \(\Delta T\, K\) કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ \(Y\) કેટલો હશે?JEE Mains 2019 Medium
- કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
JEE Mains 2019 Hard - એક દોલનીય \(LC\) પરિપથ, \(75\,mH\) વાળું પ્રેરક અને \(1.2\,\mu F\) વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર \(2.7\,\mu C\) હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... \(mA\) હશે.JEE Mains 2023 Medium
- સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.JEE Mains 2015 Hard
- વિધેય \(\mathrm{f}\) એ અંતરાલ \(\left(-\frac{1}{3}, \frac{1}{3}\right)\) પર સતત હોય અને વિધેય \(f(x)=\left\{\begin{array}{ll}{\frac{1}{x} \log _{e}\left(\frac{1+3 x}{1-2 x}\right)} & {, \text { when } x \neq 0} \\ {k} & {, \text { when } x=0}\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\mathrm{P}(3,2,3), \mathrm{Q}(4,6,2)\) અને \(\mathrm{R}(7,3,2)\) એ \(\triangle \mathrm{PQR}\) ના શિરો બિંદુઓ છે. તો ખૂણો \(\angle \mathrm{QPR} =\) ...........JEE Mains 2024 Hard