JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક પોલા નળાકાર વાહકની લંબાઇ \(3.14\,m\) છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે \(4\,mm\) અને \(8\,mm\) છે.વાહકનો અવરોધ \(n \times 10^{-3}\,\Omega\) છે.જો દ્રાવ્યની અવરોધકતા \(2.4 \times 10^{-8}\,\Omega m\) હોય તો \(n\) નું મૂલ્ય \(............\) છે.
- A \(2\)
- B \(4\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(R =\rho \frac{\ell}{ A }\), the cross-sectional area is \(\pi\left( b ^2- a ^2\right)\) \(R =\rho \frac{\ell}{\pi\left( b ^2- a ^2\right)}=\frac{2.4 \times 10^{-8} \times 3.14}{3.14 \times\left(4^2-2^2\right) \times 10^{-6}}\) \(=2 \times 10^{-3}\,\Omega\) \(\rightarrow n =2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?JEE Mains 2020 Medium
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 Medium - સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે.JEE Mains 2024 Hard
- ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(-4 \mu \mathrm{C}\) અને \(+4 \mu \mathrm{C}\) ના બે વિદ્યુતભારો બિંદુુઓ \(\mathrm{A}(1,0,4) \mathrm{m}\) અને \(\mathrm{B}(2,-1,5) \mathrm{m}\) આગળ \(\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}\) ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય \(8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}\) છે, જયાં \(\alpha=\)_______થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(PQR\) એ એક ત્રિકોણીય પાર્ક છે જયાં \(PQ = PR = 200\ m.\) \(QR\) ના મધ્યબિંદુએ એક ટીવી ટાવર ઉભો કરેલ છે. આ ટાવર ઉભો કરેલ છે. આ ટાવરના ટોચનો \(P,Q\) અને \(R\) આગળનો ઉત્સેધકોણો અનુક્રમે \(45^\circ ,30^\circ \) અને \(30^\circ \)હોય ,તો આ ટાવરની ઊંચાઇ . . . છે.JEE Mains 2018 Hard
- પ્રદેશ \(A = \left\{ {\left( {x,y} \right)\, \in R \times R|0 \le x \le 3,\,0 \le y \le 4|,\,y \le {x^2} + 3x} \right\}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- ચક્રીય ચતુષ્કોણની પાસ પાસેની બે બાજુઓના માપ અનુક્રમે \(2\) અને \(5\) છે. અને તેમની વચ્ચેનો ખૂણો \(60^o\) છે. જો ચતુષ્કોણનું \(4\sqrt 3 \)ક્ષેત્રફળ હોય તો ચતુષ્કોણni પરિમિતિ મેળવો.JEE Mains 2017 Hard
- એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?JEE Mains 2021 Medium
- જો \(\mathrm{C}\) એ સંકર સંખ્યાઓનો ગણ છે . \(\mathrm{S}_{1} =\left\{\mathrm{z} \in \mathrm{C}|| \mathrm{z}-3-\left.2 \mathrm{i}\right|^{2}=8\right\}\) \(\mathrm{S}_{2} =\{\mathrm{z} \in \mathrm{C} \mid \operatorname{Re}(\mathrm{z}) \geq 5\}\) અને \(\mathrm{S}_{3} =\{\mathrm{z} \in \mathrm{C} \| \mathrm{z}-\bar{z} \mid \geq 8\}\) તો \(\mathrm{S}_{1} \cap \mathrm{S}_{2} \cap \mathrm{S}_{3}\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 Hard