ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.

  1. A \(2\)
  2. B \(7\)
  3. C \(8\)
  4. D \(9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(8\)

Step-by-step Solution

Detailed explanation

\(I=\frac{20}{1000} \,A\) \(V_{1}=I \times 400=\frac{20}{1000} \times 400\) \(=8 \,V\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app