ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે.

  1. A \(125\)
  2. B \(124\)
  3. C \(123\)
  4. D \(122\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(125\)

Step-by-step Solution

Detailed explanation

\(n =8 \times 10^{28}\,m ^{-3}\) Area \(=2 \times 10^{-6}\,m ^2\) \(I=3.2\,A\) \(I = neAv_{d }\) \(V_{ d }=\frac{ I }{ neA }=125 \times 10^{-6}\,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app