JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.

- A \(10\)
- B \(9\)
- C \(1\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(q = CV _{100 \Omega}\) \(=\left(1.1 \times 10^{-6}\right)\left(\frac{10}{ R + r } R \right)\) \(=1.1 \times 10^{-6}\left(\frac{10}{110} \times 100\right)\) \(=10\,\mu C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઘોડેસવાર અડધું અંતર \(5\,m/s\) ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે \(10\,m/s\) ની ઝડપથી અને બાકીનું \(15\,m/s\) ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ \(\frac{x}{7}\,m / s\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2023 Hard - \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા \(\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}\) મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે?JEE Mains 2020 Hard
- \(100\, W\) ના ચાર બલ્બ \(B_1 , B_2, B_3\) અને \(B_4\) ને \(220\, V\) ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન \(A\) માં કેટલા ................. \(A\) મળશે?
JEE Mains 2014 Hard - એક સ્લિટના વિવર્તન ભાતમાં 628 nm પ્રકાશનો ઉપયોગ કરીને નોંધવામાં આવેલ, જો મધ્યસ્થ મહત્તમની ડાબી બાજુના બીજા લઘુત્તમ અને મધ્યસ્થ મહત્તમની જમણી બાજુના ત્રીજા લઘુત્તમ વચ્ચેનું માપેલ કોણીય વિભેદન \(30^{\circ}\) હોય, તો સ્લિટની પહોળાઈ _______ \(\mu \mathrm{m}\) છે.JEE Mains 2025 Easy
- અનંત લંબાઈનો તાર \(\lambda=2 \mathrm{nC} / \mathrm{m}\) સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. \(\sqrt{3} \mathrm{~cm}\) બાજુની લંબાઈવાળા ગાઉસિયન સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, જો તાર સમઘનના કોઈપણ બે શિરોબિંદુઓમાંથી પસાર થતો હોય જે એકબીજાથી મહત્તમ વિસ્થાપિત હોય, તો તે \(\mathrm{xNm}^2 \mathrm{C}^{-1}\) હશે, જ્યાં x છે:
[કોઈપણ ધાર અસરોને અવગણો અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) SI એકમોનો ઉપયોગ કરો]JEE Mains 2025 Easy - એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\tan ^{-1}(\sin x-\cos x)\) ની અંતરાલ \([0, \pi]\) માં વૈવ્ચિક મહતમ અને વૈવ્ચિક ન્યૂનતમ કિંમતો નો સરવાળો મેળવો.JEE Mains 2022 Hard
- 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે.JEE Mains 2026 Easy
- ધારો કે \(\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}\). તો \(\mathrm{S}\) માં ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે.JEE Mains 2021 Hard
- સમતલ \(x - y + z = 5\) થી રેખા \(x = y = z\) ની દિશામાં માપવામાં આવેલ બિંદુ \(\left( {1, - 5,9} \right)\)નું અંતર . . . .છે.JEE Mains 2016 Hard
- \(Cu \) અને અનડોપ \((undoped)\) \(Si \) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :JEE Mains 2016 Easy