ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 141 પ્રશ્નો. પ્રેરકત્વ, કેપેસીટન્સ સૌથી વધુ પૂછાય છે.

141પ્રશ્નો
8ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 45% અઘરું 42%

STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના બધા પ્રશ્નો

નવા પહેલા

141 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. એક \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V,50\,Hz\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં \(R =80\; \Omega\) અવરોધ \(X _{ L }= 70 \;\Omega\) ની ઈન્ડકટીવ રીએકટન્સ અને \(x _{ C }=130\; \Omega\) ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર \(\frac{x}{10}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હોય? 2023 મધ્યમ
  2. 52. એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(R =80\,\Omega, X _{ L }=100\,\Omega\) અને \(X _{ C }=40\,\Omega\) છે.ઈનપુટ વોલ્ટેજ \(2500 \cos (100 \pi t )\,V\) છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(..............\,A\) થશે. 2023 મધ્યમ
  3. 53. \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ? 2023 મધ્યમ
  4. 54. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
    લિસ્ટ \(I\) લિસ્ટ \(II\)
    \(A\) \(AC\) જનરેટર \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં
    \(B\) ટ્રાન્સફોર્મર \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ
    \(C\) અનુનાદ થવા માટે \(III\) ક્વોલિટી ફેક્ટર
    \(D\) અનુનાદની તીક્ષ્ણતા  \(IV\) અનોન્ય પ્રેરકત્વ
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
    2023 મધ્યમ
  5. 55. નીચે બે કથન આપેલ છે. કથન \(I\): જ્યારે \(LCR-\)શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે. કથન \(II\) : શ્રેણી \(LCR\) પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  6. 56. નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  7. 57. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\) : \(AC\) પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય. વિધાન\(-II\) : \(AC\) પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે. ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. 2023 મધ્યમ
  8. 58. \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે. 2023 સરળ
  9. 59. \(X_L=R\) ધરાવતા \(LR\) શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર \(P_1\) છે. હવે જો \(X_C=X_L\) ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર \(P_2\) થાય છે. \(P_1: P_2\) ગુણોતર \(.........\) થશે. 2023 મધ્યમ
  10. 60. \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે. 2022 અઘરું
  11. 61. \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.) 2022 મધ્યમ
  12. 62. \(220 \,V \,\,emf\) અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય \(\frac{\sqrt{ a }}{\pi} A\) હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ \(0 \,V\) મળે છે. તો \(A\) ..........છે.
    2022 મધ્યમ
  13. 63. \(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે. 2022 મધ્યમ
  14. 64. \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે. 2022 અઘરું
  15. 65. \(500\,\mu F\) સંધારકતા ધરાવતું એક સંધારક \(100\,V\) ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને \(50\,mH\) ના ઈન્ડકટર સાથે જોડી \(LC\) પરિપથ બનાવવામાં આવે છે.\(LC\) પરિપથમાં મહત્તમ પ્રવાહ \(......A\) થશે. 2022 મધ્યમ
  16. 66. આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
    2022 અઘરું
  17. 67. આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
    2022 મધ્યમ
  18. 68. \(ac\) પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય. \(I=5 \sin (120 \pi t) \,A\) શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ? 2022 મધ્યમ
  19. 69. \(E =440 \sin 100 \pi t \;\;emf\) ધરાવતું ઉલટસૂલટ ઉદગમ \(\frac{\sqrt{2}}{\pi} H\) ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં \(a.c\). એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન \(........\,A\) થશે. 2022 અઘરું
  20. 70. એક \(110 \,V , 50 \,Hz , AC\) ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે \(55 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. \(A\) હશે.
    2022 મધ્યમ
  21. 71. એક \(50 \,W , 100 \,V\) ના બલ્બને \(\frac{50}{\pi \sqrt{x}} \mu F\) ના સંધારક સાથે શ્રેણીમાં \(200\,V\), \(50 \,Hz\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ........ થશે. 2022 અઘરું
  22. 72. એક \(AC\) ઉદગમને \(100 \,mH\) ના ઈન્ડકટર \(100 \,\mu F\). ના સંધારક અને \(120 \,\Omega\) ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. \(2 \,J / K\) જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને \(16^{\circ} C\) જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... \(S\) હશે.
    2022 અઘરું
  23. 73. એક \(LCR\) શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે \(L=100\, mH , C =100\, \mu F\) અને \(R=10\; \Omega\) છે. તેઓ \(220 \,V\) વોલ્ટેજ અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............\(A\) હશે.
    2022 મધ્યમ
  24. 74. એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(L =0.01\,H , R =10\,\Omega\) અને \(C =1\,\mu\,F\) છે. અને તે \(\left( V _{ m }\right) 50\,V\) કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં \(60 \%\) ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ \(.........\,mA\) હશે. 2022 અઘરું
  25. 75. જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે. 2022 અઘરું
  26. 76. જનરેટર (ઉદ્દગમ) સાથેના શ્રેણી \(LCR\) પરિપથમાં અનુનાદ્દીય આવૃત્તિ વધારવા માટે \(..........\) 2022 મધ્યમ
  27. 77. જો \(AC\) પરિપથમાં વોટ્લેસ (પાવર રહિત) પ્રવાહ વહેતો હોય, તો પરિપથ.........હશે. 2022 મધ્યમ
  28. 78. \(LCR\) પરિપથ માટે, \(I\) વિરૂધ્ધ \(\omega\) નો આલેખ દર્શાવેલ છે. \((a)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે. \((b)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે. \((c)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે. \((d)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો   
    2022 અઘરું
  29. 79. \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના \(\frac{1}{\sqrt{2}}\) ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ \(212 \,rad s ^{-1}\) અને \(232 \,rad s ^{-1}\) છે. પરિપથમાં અવરોધ \(5 \,\Omega\) છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. \(mH\) છે. 2022 મધ્યમ
  30. 80. \(LR\) શ્રેણી પરિપથમાં \(X_L=R\) અને પરિપથનો પાવર ફેક્ટર \(P_1\) છે. જ્યારે \(C\) જેટલી સંઘારકતા અને \(X_L=X_C\) થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર \(P_2\) થાય છે. \(\frac{P_1}{P_2}..............\) ગુણોત્તર થશે. 2022 મધ્યમ
  31. 81. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય. વિધાન\(-II:\) \(AC\) પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી. 2022 મધ્યમ
  32. 82. ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ \(5 \sin \left(49 \pi t -30^{\circ}\right)\) છે. જે પ્રેરકત્વ \(30 \,mH\) હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. \(\left\{\pi=\frac{22}{7}\right\}\) .  2022 મધ્યમ
  33. 83. શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ? 2022 મધ્યમ
  34. 84. સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  \(....\,pF\) હશે. 2022 મધ્યમ
  35. 85. સૂચી \(- I\) અને સૂચી \(- \,\,II\) મેળવો :
    List\(-I\) List\(-II\)
    \((A)\) \(A C\) જનરેટર \((I)\) પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર
    \((B)\) ગેલ્વેનોમીટર \((II)\) યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે.
    \((C)\) ટ્રાન્સફોર્મર \((III)\) \(AC\) પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે
    \((D)\) ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) \((IV)\) ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે.
    નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો
    2022 મધ્યમ
  36. 86. તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ  વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે. 2022 મધ્યમ
  37. 87. \(250 \,{V}\) અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે \(100 \,\Omega\) નો અવરોધ, \(0.1\, \mu {F}\) કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (\({H}\) માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ \(60\, {Hz}\) છે.  2021 મધ્યમ
  38. 88. \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\)) 2021 મધ્યમ
  39. 89. આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ \(R =2.0\, \Omega\) મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, \(L =2.0 \,mH\) પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને \(e m f\, E =9 \,V \) ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ \('S'\) બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ \('i'\) ..........\(A\) હશે.
    2021 અઘરું
  40. 90. આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
    2021 અઘરું
  41. 91. આપેલ \({AC}\) પરિપથ માટે \(\omega=100\, {rad} {s}^{-1}\) છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ \(I\) (\(A\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  42. 92. \(AC\) પ્રવાહ \(I = I _{1} \sin \omega t + I _{2} \cos \omega t\) મુજબ આપવામાં આવે છે, તો \(AC\) એમીટરનું અવલોકન કેટલું હશે? 2021 અઘરું
  43. 93. \(AC\) પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ \({R}\) ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી \({X}_{{L}}=3 {R}\) થાય. હવે \({X}_{{C}}=2 {R}\) ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર \(\sqrt{5}: {x}\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું થશે? 2021 મધ્યમ
  44. 94. અનુક્રમે \(2 \times 10^{-4} H\) અને \(6.28 \Omega\) જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ \(10\, MHz\) ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક (\(Q-\)factor) .......... હશે. \([\pi=3.14]\) 2021 મધ્યમ
  45. 95. અવરોધ પર \(220\, V , 50\, Hz\)નો \(AC\) ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી \(rms\) મૂલ્ય થતાં લાગતો સમય શોધો. 2021 મધ્યમ
  46. 96. એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે  કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\) 2021 અઘરું
  47. 97. એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\) 2021 અઘરું
  48. 98. એક શ્રેણી \(LCR\) પરિપથ \(\omega_{0}=10^{5} \,rad / s\) જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ \(120\, V\) વોલ્ટનાં ઉદગમમાંથી \(16\, W\) પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ \('R'\) નું મૂલ્ય  ...... \(\Omega\) છે. 2021 મધ્યમ
  49. 99. એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે. 2021 મધ્યમ
  50. 100. એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ \(i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t\) આપેલ છે. તેમનો \(rms\) પ્રવાહ ........ હશે. 2021 અઘરું