JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.

- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ L }= V _{ C }=2 V _{ R }\) \(X _{ L }= X _{ C }=2 R\) \(X _{ L }=10\,\Omega\) \(\omega L =10\) \(2 \pi f =10\) \(L =\frac{10}{2 \pi f }=\frac{1}{10 \pi}\,H =\frac{1000}{10 \pi}\,mH\) \(L =\frac{1}{\frac{1}{100} \pi} ; \quad K =\frac{1}{100}=0.01 \approx 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- \(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે.JEE Mains 2023 Medium
- \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
JEE Mains 2024 Hard - એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- R મીટર ત્રિજ્યા અને M kg દળવાળી એક વર્તુળાકાર ડિસ્ક તેના લંબ રૂપે પસાર થતી અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. ડિસ્ક પર બાહ્ય ટોર્ક એવી રીતે લાગુ પાડવામાં આવે છે કે \(\theta(t)=5 t^2-8 t\), જ્યાં \(\theta(t)\) એ ભ્રમણ કરતી ડિસ્કની સમય \(t\) ના વિધેય તરીકેની કોણીય સ્થિતિ છે. જ્યારે \(t=2 s\) હોય, ત્યારે લાગુ પાડેલા ટોર્ક દ્વારા કેટલી શક્તિ વિતરિત થાય છે?JEE Mains 2025 Medium
- \(0.1\,ke\,V\) ઊર્જા ધરાવતંં એક ઇલેકટ્રોન \(1 \times 10^{-4}\,W\,bm ^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીંય ક્ષેત્રમાં કાટકોણે ગતિ કરે છે. ઈલેકટ્રોનના પરિક્રમણની આવૃત્તિ \(.....\) હશે. :( ઈલેકટ્રોનનું દળ = \(9.0 \times 10^{-31}\,kg\) લો.)JEE Mains 2022 Easy
- \(\cot \left( {\sum\limits_{n = 1}^{19} {{{\cot }^{ - 1}}\left( {1 + \sum\limits_{p = 1}^n {2p} } \right)} } \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 Medium
- \(\lim _{x \rightarrow \infty} \frac{\left(2 x^2-3 x+5\right)(3 x-1)^{\frac{x}{2}}}{\left(3 x^2+5 x+4\right) \sqrt{(3 x+2)^x}}\) = __________JEE Mains 2025 Medium
- એક ગેસ આધારિત ગીઝર 5.0 લિટર પ્રતિ મિનિટના દરે વહેતા પાણીને \(27^{\circ} C\) થી \(87^{\circ} C\) સુધી ગરમ કરે છે.
ગેસના વપરાશનો દર ___________ \(g / s\) છે.
(ગેસની દહન ઉષ્મા \(=5.0 \times 10^4 J / g\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા \(=4200 J / kg \cdot{ }^{\circ} C\) લો)JEE Mains 2026 Easy