JEE Mains · Physics · STD 12 -7. Alternating current
નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
- B કથન \(I\) સાચું છે.પરંતુ કથન \(II\) ખોટું છે.
- C બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.
- D બંને કથન \(I\) અને કથન \(II\) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(C) બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Power will be maximum when impedance is minimum \(Z =\left[ R ^2+\left( X _{ L }- X _{ C }\right)^2\right]^{\frac{1}{2}}\) At resonance, \(X _{ L }= X _{ C }\) \(Z_{\min }=R\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - પ્લેટો વચ્ચેનું અંતર 5 mm ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે ભારિત કરવામાં આવે છે. 2 mm જાડાઈની અબરખની પરતને દાખલ કરતા અને પ્લેટના જોડાણને બેટરીના છેડા વચ્ચે જાળવી રાખતા, એવું જણાય છે કે તે બેટરીમાંથી 25% વધુ ભાર ખેંચે છે. અબરખનો ડાયઇલેક્ટ્રીક અચળાંક __________ છે.JEE Mains 2026 Easy
- ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે \(12\, V ( D . C .)\) ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી \(D.C.\) ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું \(220\, V\) નાં \((A.C.)\) સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં \(24\) આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.JEE Mains 2021 Medium
- \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે?JEE Mains 2021 Hard
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 Medium
- બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. \(R=10 \Omega\) માટે તટસ્થ (સંતુલન) બિંદુ \(l=500 \mathrm{~cm}\) અંતરે અને \(R=1 \Omega\) માટે તટસ્થ બિંદુ \(l=400 \mathrm{~cm}\) આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું આશરે મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - \(R\) ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ \(I\) વહે છે. પ્રવાહ \(I\) એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી \(r ( r < R )\) અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.JEE Mains 2022 Easy
- ધારો કે \(f\) એક વિકલનીય વિધેય છે કે જેથી \(2(x+2)^2 f(x)-3(x+2)^2=10 \int_0^x(t+2) f(t) d t, x \geq 0\). તો \(f(2)\) = ___ છે.JEE Mains 2025 Hard
- ધારોકે શરૂઆત શરતો \(y_1(0)=0\) અને \(y_2(0)=1\) હોય ત્યારે અનુક્રમે \(y=y_1(x)\) અને \(y=y_2(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=y+7\) ના ઉકેલ વક્રો છે. તો વક્રો \(y=y_1(x)\) અને \(y=y_2(x)\) કેટલા બિંદુુમાં છેદે ?JEE Mains 2023 Hard
- \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard
- \(ASSASSINATION\) શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?JEE Mains 2023 Hard