JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(250 \,{V}\) અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે \(100 \,\Omega\) નો અવરોધ, \(0.1\, \mu {F}\) કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (\({H}\) માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ \(60\, {Hz}\) છે.
- A \(703\)
- B \(700\)
- C \(730\)
- D \(70.3\)
Answer & Solution
Correct Answer
(D) \(70.3\)
Step-by-step Solution
Detailed explanation
\(C=0.1\, \mu {F}=10^{-7}\, {F}\) Resonant frequency \(=60\, {Hz}\) at resonance \(\omega_{0}=\frac{1}{\sqrt{L C}}\) \(2 \pi f_{0}=\frac{1}{\sqrt{L C}} \Rightarrow \frac{1}{4 \pi^{2} f_{0}^{2} C}\) By putting values \({L}=70.3\, {Hz}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.9 \times 10^{5} \;N / C\) મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, \(0.1 \,g\) દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........\( \times 10^{-9} \;C\) હશે [\(g =9.8 \,m / s ^{2}\) આપેલા ]JEE Mains 2022 Medium
- જો પૃથ્વીનું દળ \(P\) ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ \(P\) ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ \(\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}\) છે. જ્યાં \(v_e\) નિષ્ક્રમણ વેગ છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium - ઉગમબિંદુ \((0,0,0)\) આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ \(\overrightarrow{\mathrm{p}}=(-\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}) \times 10^{-29}\; \mathrm{C} \cdot \mathrm{m}\) છે.ડાયપોલને કારણે \(\overrightarrow{\mathrm{r}}=+\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\) આગળ રહેલ વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હોય? (\(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{p}}=0)\)JEE Mains 2020 Medium
- એક ઇલેક્ટ્રોન અનંત અવાહક શીટ, જેની સમાન વિદ્યુતભાર ઘનતા ' \(-\sigma\) ' છે, તેની નજીક સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈના ફેરફારનો દર સમયના \(\mathrm{n}^{\text {th }}\) ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. \(n\) નું સંખ્યાત્મક મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard
- એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- સુરેખ તાર (દળ\(=6.0\; \mathrm{g}\), લંબાઈ\(=60\; \mathrm{cm}\) અને આડછેડનું ક્ષેત્રફળ\(=1.0\; \mathrm{mm}^{2}\)) તાર માટે લંબગત તરંગની ઝડપ \(90\; \mathrm{ms}^{-1}\) છે જો તારનો યંગ મોડ્યુલસ \(16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}\) હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?JEE Mains 2020 Easy
- ઉદગમ બિંદુએ કેન્દ્ર હોય તેવી \(2a\) બાજુવાળી \(I\) પ્રવાહધારિત ચોરસ લૂય \(XY\) સમતલ માં છે. \(Z-\) અક્ષને સમાંતર \(I\) પ્રવાહધારિત તાર \((0, b, 0),(b>>a)\) માંથી પસાર થાય છે. તો લૂપ પર લાગતુ ટોર્ક \(Z-\) અક્ષને અનુલક્ષીનેJEE Mains 2020 Hard
- \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{L}\) લંબાઈ અને \(\mathrm{M}\) દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકાર ચાપ માં વાળવામાં આવે છે અને \(\mathrm{m}\) દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ _______ થશે.JEE Mains 2024 Hard
- પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા \(\frac{1}{4}\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(58^{\circ} {C}\) જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની (\(^{\circ} {C}\) માં) ગણતરી કરો.JEE Mains 2021 Hard