JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.

- A \(4\)
- B \(44\)
- C \(42\)
- D \(46\)
Answer & Solution
Correct Answer
(B) \(44\)
Step-by-step Solution
Detailed explanation
At very high frequencies, \(X _{ C }=\frac{1}{\omega C } \approx 0\) Also \(X _{ L }=\omega L \approx \infty\) Thus, equivalent circuit can be redrawn as \(Z =1+2+2=5 \Omega\) \(I =\frac{220 V }{5 \Omega}=44 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
JEE Mains 2021 Hard - \(v\) ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા(\(eV\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?JEE Mains 2016 Hard
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium
- v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે.JEE Mains 2024 Hard
- \(m\) દળનો એક નાનો અરીસો \(l\) લંબાઈના દળરહિત દોરા વડે લટકાવેલો છે. જ્યારે \(E\) ઊર્જાનો લેસરનો ટૂંકો પલ્સ અરીસા પર લંબરૂપે પડે છે, ત્યારે દોરો જે નાના ખૂણાથી વિચલિત થશે તે શોધો. (જ્યાં \(\mathrm{c}=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને \(\mathrm{g}=\) ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(m\) અને \(n\) એ બિંદુઓની સંખ્યા છે કે જેના પર વિધેય \(f(\mathrm{x})=\max \left\{\mathrm{x}, \mathrm{x}^3, \mathrm{x}^5, \ldots ., \mathrm{x}^{21}\right\}, \mathrm{x} \in \mathbb{R}\), અનુક્રમે અવિકલનીય નથી અને અસતત નથી. તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Easy
- એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.JEE Mains 2025 Medium
- જ્યારે આપેલી તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટેનું સ્ટોપિગ પોટેન્શિયલ (સ્થિતિમાન) 3.2 V છે જો પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ કરતા બમણી તરંગલંબાઈ ધરાવતો બીજો પ્રકાશ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટીને 0.7 V થાય છે. પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ __________ m છે.
\(\left( h =6.63 \times 10^{-34} J . s , e =1.6 \times 10^{-19} C , c =3 \times 10^8 m / s \right)\)JEE Mains 2026 Medium - ધારો કે \(\mathrm{a}_{\mathrm{n}}\) એ સમાંતર શ્રેણીનું \(\mathrm{n}^{\text {th }}\) પદ છે.
જો \(S_n=a_1+a_2+a_3+\ldots+a_n=700, a_6=7\) અને \(S_7=7\) હોય, તો \(\mathrm{a}_{\mathrm{n}}\) = __________JEE Mains 2025 Medium -

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ગોળાકાર સપાટી 1 અને 1.5 વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે. વસ્તુ ' O ' ના પ્રતિબિંબનું અંતર ________ છે.
( C એ ગોળાકાર સપાટીનું વક્રતાકેન્દ્ર છે અને \(R\) એ વક્રતાત્રિજ્યા છે)JEE Mains 2025 Easy - ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f\) તેની વક્તાત્રિજ્યા \(R\) સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે.JEE Mains 2021 Easy