JEE Mains · Physics · STD 12 -7. Alternating current
સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે.
- A \(5\)
- B \(50\)
- C \(100\)
- D \(200\)
Answer & Solution
Correct Answer
(B) \(50\)
Step-by-step Solution
Detailed explanation
Current in capacitor \(I =\frac{ V }{ X _{ C }}\) \(I =( V ) \times(\omega C )\) \(C =\frac{ I }{ V \omega}=\frac{6.9 \times 10^{-6}}{230 \times 600}=50 pF\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)JEE Mains 2023 Medium
- એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે \(x\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_1\) સાથે ગતિ કરે છે અને પછીના \(\frac{3}{2} \mathrm{x}\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_2\) સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ \(\frac{50}{7} \mathrm{~m} / \mathrm{s}\) છે. જો \(\mathrm{v}_1\) \(5 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો \(\mathrm{v}_2=\) _________ \(\mathrm{m} / \mathrm{s}\) થશે.JEE Mains 2025 Easy
- એકબીબનને \(75^{\circ}\) ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો \(M _{1}\) અને \(M _{2}\) પર \(\theta_{1}\) જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા \(M _{1}\) થી પરાવર્તિત થઈને તે અરીસા \(M _{2}\) દ્વારા તે ફરીવાર \(30^{\circ}\) ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.
JEE Mains 2022 Medium - ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard - પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ \(75\, cm\) લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત \(emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના \(emf\) નો ગુણોત્તર અનુક્રમે \(3: 2\) હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....\(cm\) હશેJEE Mains 2022 Medium
- \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 Easy
- એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)JEE Mains 2026 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(xy\) સમતલમાં બે લાંબા અને અવાહક તારને \(90^o\) ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ \(I\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. \(P\) બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
JEE Mains 2019 Medium - ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 Medium - જો વક્ર એ બિંદુ \((1, -2)\) માંથી પસાર થાય છે અને તેના કોઈ બિંદુ \((x,y)\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{{{x^2} - 2y}}{x}\) હોય તો વક્ર . . . . બિંદુ માંથી પસાર થાય .JEE Mains 2019 Hard
- યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગ થાય છે. પડદા પર વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. જ્યારે એક સ્લિટને ખૂબ પાતળી કાચની પ્લેટ (વક્રીભવનાંક \(=1.5\)) વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ મહત્તમ અગાઉ \(4^{\text {th }}\) તેજસ્વી ફ્રિન્જ દ્વારા કબજે કરાયેલા સ્થાન પર સ્થાનાંતરિત થાય છે. કાચની પ્લેટની જાડાઈ _______\(\mu \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard