JEE Mains · Physics · STD 12 -7. Alternating current
તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.
- A વિદ્યુત ચુંબકીય પ્રેરણ
- B \(ac\) પરિપથમાં અનુનાદ
- C \(ac\) પરિપથમાં અન્યોન્ય પ્રેરણ
- D વિદ્યુત ચુંબકીય તરંગોનું વ્યતિકરણ
Answer & Solution
Correct Answer
(B) \(ac\) પરિપથમાં અનુનાદ
Step-by-step Solution
Detailed explanation
Metal detector works on the principle of transmitting an electromagnetic signal and analyses a return signal from the target. So it works on the principle of resonance in \(AC\) circuit.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- p-પ્રકારના અર્ધવાહકનું સ્વીકારક સ્તર \(6 \mathrm{eV}\) છે. પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ જે હોલ ઉત્પન્ન કરી શકે તે _______ હશે. (આપેલ છે: hc \(=1242 \mathrm{eV} \mathrm{nm}\).)JEE Mains 2024 Hard
- \(LC\) પરિપથમાં ઇન્ડક્ટર \(L=40\;mH\) અને કેપેસીટર \(C=100\;\mu F\) છે.જો પરિપથમાં \(V(t)=10sin(314t)\) વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?JEE Mains 2020 Hard
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે.JEE Mains 2025 Medium
- યંગનાં બે સ્લિટ (ડબલ સ્લિટ પ્રયોગ) માં \(2\, mm\) અંતરે આવેલી બે સ્લિટ થી એક મીટર અંતરે પડદો ગોઠવવામાં આવ્યો છે. જ્યારે \(500\, nm\) તરંગલંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર ...........\(mm\) હશે.JEE Mains 2021 Medium
- સ્ક્રૂગેજનું લઘુતમ માપ 0.01 mm છે. જો પિચમાં \(75 \%\) નો વધારો કરવામાં આવે અને વર્તુળાકાર સ્કેલ પરના ભાગોની સંખ્યામાં \(50 \%\) નો ઘટાડો કરવામાં આવે, તો નવું લઘુતમ માપ _____ \(\times 10^{-3} \mathrm{~mm}\) હશે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) શોધવાના પરિપથમાં \(V_E\;emf\) ની બેટરી અને \(R\;\Omega \) ના અવરોધનો ઉપયોગ કરતાં ગેલ્વેનોમીટર \(\theta \) જેટલા ખૂણાનું આવર્તન દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરનું અર્ધઆવર્તન દર્શાવવા \(S\) જેટલા શંટ અવરોધની જરૂર પડતી હોય તો \(G, R\) અને \(S\) વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા આપી શકાય?JEE Mains 2016 Hard
- જો વિધેય \(f(x)=\log _e\left(\frac{2 x+3}{4 x^2+x-3}\right)+\cos ^{-1}\left(\frac{2 x-1}{x+2}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય, તો \(5 \beta-4 \alpha\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 Hard
- આપેલ પરિપથમાં \(R_1 = 15\,\Omega \)\(,R _2 = 10\,\Omega ,\)\( R_3 = 20\,\Omega ,\)\( R_4 = 5\,\Omega ,\)\(R_5 = 25\,\Omega ,\)\(R_6 = 30\,\Omega , \)\(E = 15\,V\) હોય તો બેટરીમાથી કેટલો પ્રવાહ બહાર આવશે?
JEE Mains 2019 Medium - \(A (2,1,1)\),\(B (1,2,5)\),\(C (-2,-3,5)\) અને \(D(1,-6,-7)\) શિરોબિંદુઓ વાળા ચતુષ્કોણ \(ABCD\) નું ક્ષેત્રફળ \(.......\) છે.JEE Mains 2023 Hard
- જો વક્ર \(y = x^3 + ax -b\) ના બિંદુ \((1, -5)\) આગળનો સ્પર્શકએ રેખા \(-\,x + y + 4 = 0\) ને લંબ હોય તો આપેલ પૈકી વક્ર પરનું બિંદુ મેળવો.JEE Mains 2019 Hard