ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\)

  1. A \(1\)
  2. B \(2.5\)
  3. C \(1.5\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\tan 45^{\circ}=\frac{1}{\omega C R}=\frac{\omega L}{R} \Rightarrow X_{L}=X_{C}\) \(\Rightarrow\) resonance \(i =\frac{ V }{ R }\) \(=\frac{220}{110}=2 \,A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app