JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ \(R =2.0\, \Omega\) મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, \(L =2.0 \,mH\) પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને \(e m f\, E =9 \,V \) ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ \('S'\) બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ \('i'\) ..........\(A\) હશે.

- A \(2.25\)
- B \(3.0\)
- C \(3.37\)
- D \(9.0\)
Answer & Solution
Correct Answer
(A) \(2.25\)
Step-by-step Solution
Detailed explanation
Just after the switch is closed, inductor will behave like infinite resistance (open circuit) so the circuit will look like \(i=\frac{9}{R+R}=\frac{9}{4}=2.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 Hard - \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 Hard
- અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ.JEE Mains 2025 Easy
- જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે)JEE Mains 2024 Hard
- એક પદાર્થ \(5\) મિનિટમાં \(80^{\circ}\,C\) માથી \(60^{\circ}\,C\) સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન \(20^{\circ}\,C\) છે.તો તેને \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી ઠંડો પડવા માટેનો સમય .......... \(s\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(f : R \rightarrow R\) એ \(\int \limits_0^{\pi / 2} f(\sin 2 x) \cdot \sin x d x+\alpha \int \limits_0^{\pi / 4} f(\cos 2 x) \cdot \cos x d x=0\)નું સમાધાન કરતુ સતત વિધેય હોય,તો \(\alpha\)નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Hard
- સંકલિત \(\mathop \smallint \limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} \frac{{dx}}{{1 + \cos x}} = \) . . . .JEE Mains 2017 Medium
- \(\{x, y\}\) થી \(\{x, y\}\) પરની સંબંધ \(R\) એ સંમિત અને પરંપરિત બંંને હોય તેની સંભાવના \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2017 Hard - \(\smallint \frac{{dx}}{{{x^2}{{\left( {{x^4} + 1} \right)}^{\frac{3}{4}}}}} = \)JEE Mains 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium