JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક શ્રેણી \(LCR\) પરિપથ \(\omega_{0}=10^{5} \,rad / s\) જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ \(120\, V\) વોલ્ટનાં ઉદગમમાંથી \(16\, W\) પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ \('R'\) નું મૂલ્ય ...... \(\Omega\) છે.
- A \(1200\)
- B \(600\)
- C \(800\)
- D \(900\)
Answer & Solution
Correct Answer
(D) \(900\)
Step-by-step Solution
Detailed explanation
At resonance \(P =\frac{ V ^{2}}{ R }\) \(R =\frac{ V ^{2}}{ P } =\frac{(120)^{2}}{16}\) \(=900 \,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - એક \(16 \Omega\) ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે \(1 \Omega\) આંતરિક અવરોધવાળી \(9 V\) ની બેટરીને જોડવામાં આવે છે. જો \(4 \mu F\) નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા \(\frac{x}{2} \mu J\) થાય છે. જ્યાં \(x=\) _________.JEE Mains 2024 Hard
- \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium
- \(44.8\) લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન \(20.0^{\circ} C\) જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. \(J\) થશે.( વાયુ નિયતાંક \(R =8.3 \,JK ^{-1}- mol ^{-1}\) લો.)JEE Mains 2022 Medium
- \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?JEE Mains 2021 Hard
- યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(a\) અને \(b\) એ સમીકરણ \(x^2-7 x-1=0\) નાં બીજ હોય, તો \(\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}\) નું મૂલ્ય \(......\) છે.JEE Mains 2023 Hard
- R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન\(-A\) અને બીજુ વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર \(30\) થી \(170\) ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે. કારણ \(R\): પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)\) તો \(\frac{d y}{d \alpha}\) એ \(\alpha=\frac{5 \pi}{6}\) આગળ કિમત મેળવો.JEE Mains 2020 Hard
- સમતલ \(a x+b y+c z+8=0\) એ બિંદુ \((-1,0,-2)\) માંથી પસાર થાય છે અને આપેલ સમતલો \(2 x+y-\) \(z=2\) અને \(x-y-z=3\) ને લંબ હોય તો \(a+b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(10\, {mH}\) ના ઇન્ડક્ટરને \(10\, {k}\, \Omega\) અવરોધ અને સ્વીચ દ્વારા \(20\, {V}\) બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. \(1\, \mu\, {s}\) પછી પરિપથમાં પ્રવાહ \(\frac{{x}}{100}\, {mA}\) હોય, તો \({x}\) કોને બરાબર થાય? (\({e}^{-1}=0.37\) લો)JEE Mains 2021 Hard