ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?

  1. A \(\frac{10}{\sqrt{2}}\)
  2. B \(\frac{5}{\sqrt{2}}\)
  3. C \(5 \sqrt{2}\)
  4. D \(\frac{5}{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{5}{2}\)

Step-by-step Solution

Detailed explanation

Element \(X\) should be resistive with \(R =20 \Omega\) Element \(Y\) should be inductive with \(X _{ L }=20 \Omega\) When \(X\) and \(Y\) are connector in series \(Z =\sqrt{ X _{ L }^{2}+ R ^{2}}=20 \sqrt{2}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app