ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 141 પ્રશ્નો. પ્રેરકત્વ, કેપેસીટન્સ સૌથી વધુ પૂછાય છે.

141પ્રશ્નો
8ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 45% અઘરું 42%

STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના બધા પ્રશ્નો

નવા પહેલા

141 માંથી 101–141 પ્રશ્નો

  1. 101. ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
    2021 અઘરું
  2. 102. \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
    2021 અઘરું
  3. 103. \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતા 2021 મધ્યમ
  4. 104.  \(LCR\)  પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ  \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ  \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને  \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશે  2021 મધ્યમ
  5. 105. \(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? 2021 મધ્યમ
  6. 106. \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  7. 107. \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે? 2021 મધ્યમ
  8. 108. \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  \(.....\,\times 10^{2}\, {W}\) હશે. 2021 મધ્યમ
  9. 109. લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો.
    લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\)
    \((a)\) \(\omega L\,>\,\frac{1}{\omega C}\) \((i)\) પ્રવાહ \(emf\) સાથે કળામાં છે
    \((b)\) \(\omega {L}=\frac{1}{\omega {C}}\) \((ii)\) પ્રવાહ લગાવેલ \(emf\) ની પાછળ હોય
    \((c)\) \(\omega {L}\, < \,\frac{1}{\omega {C}}\) \((iii)\) મહત્તમ પ્રવાહ પસાર થાય.
    \((d)\) અનુનાદ આવૃતિ \((iv)\) પ્રવાહ \(emf\) ની આગળ હોય
    આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2021 મધ્યમ
  10. 110. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
      લિસ્ટ \(-I\)   લિસ્ટ \(-II\)
    \((a)\) માત્ર અવરોધ ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((i)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય
    \((b)\) માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((ii)\) શૂન્ય
    \((c)\) માત્ર કેપેસીટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iii)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય
    \((d)\) \(LCR\) શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iv)\) \(\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)\)
    2021 મધ્યમ
  11. 111. માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ...... 2021 મધ્યમ
  12. 112. નીચે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જણાવેલ પરિપથ માટે ઉચ્ચત્તમ (મહત્તમ) પ્રવાહ અને અનુનાદિત  આવૃત્તિ શોધો.
    2021 અઘરું
  13. 113. પ્રત્યાવર્તી પ્રવાહ \({i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}\) મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું \(r.m.s.\) મૂલ્ય \({A}\) માં કેટલું મળે? 2021 અઘરું
  14. 114. શ્રેણી જોડાણ ધરાવતો \(LCR\) અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક \(100\) માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક (\(Q-\) ફેક્ટર) .......... છે. 2021 અઘરું
  15. 115. \({X}_{{L}}={R}={X}_{{C}}\) ધરાવતા \(ac\) પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસીટર અને અવરોધને શ્રેણીમાં જોડેલા છે. તો પરિપથનો અવબાધ કેટલો થાય? 2021 સરળ
  16. 116. \(100\, \Omega\) અવરોધ, \(0.1803\, H\) ઇન્ડક્ટર અને \(10\mu ,\) \(F\) કેપેસિટરને શ્રેણીમાં લગાવીને \(20,V,750\,HZ\) \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા \(2 J /{ }^{\circ} C\) છે. અવરોધનું તાપમાન  \(10^{\circ} C\) વધારવા માટે લાગતો સમય ....... \(sec\) 2020 અઘરું
  17. 117.  \(250\, V , 50\, Hz\) ના \(AC\) ઉદગમ માથી \(LR\) પરિપથ \(400\, W\) પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર \(0.8\) છે. પાવર ફેક્ટર \(1\) કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય \(\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,\) હોય તો \(n=\).......  2020 મધ્યમ
  18. 118. \(AC\) પરિપથમાં \(R =100 \Omega, C =2\, \mu F\) અને \(L =80\, mH ,\) શ્રેણીમાં જોડેલા છે. તો \(Q-\) ફેક્ટર ..........  2020 મધ્યમ
  19. 119. કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ 2020 અઘરું
  20. 120. \(LC\) પરિપથમાં ઇન્ડક્ટર \(L=40\;mH\) અને કેપેસીટર \(C=100\;\mu F\) છે.જો પરિપથમાં \(V(t)=10sin(314t)\) વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? 2020 અઘરું
  21. 121. \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\)  સમય લાગે? 2019 મધ્યમ
  22. 122. આકૃતિમાં દર્શાવ્યા \(20\, Henry\) ઇન્ડકટરને \(10\, ohm\) અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
    2019 અઘરું
  23. 123. આકૃતિમાં એક \(LR\) પરિપથ દર્શાવેલ છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(t = 0\) અને \(t = \frac{L}{R}\) સમય વચ્ચે બેટરીમાથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?
    2019 અઘરું
  24. 124.  \(e = e_0\, sin\, (1000t)\) \(emf\) ધરાવતા \(ac\) પ્રવાહ સાથે પરિપથને જોડતા \( emf \) \(e\) અને પ્રવાહ \(i\) વચ્ચેનો કળા તફાવત \(\frac{\pi }{4}\) મળે છે.નીચેનામાથી કયો પરિપથ આ દર્શાવે છે? 2019 અઘરું
  25. 125. એક ઇન્ડક્ટર \((20\, mH)\), એક કેપેસિટર \((120\, \mu F)\) અને અવરોધ \((60\,\Omega)\) ધરાવતા એક શ્રેણી \(AC\) પરિપથ એ એક \(24\, V/50\, Hz\) ના \(AC\) ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં \(60\, s\)માં થતો ઊર્જાનો વ્યય ________ હશે. 2019 મધ્યમ
  26. 126. નીચેના પરિપથમાં \(C\, = \,\frac{{\sqrt 3 }}{2}\,\mu F,\,R = 20\,\,\Omega ,\,L = \frac{{\sqrt 3 }}{{10}}H\) અને \({R_1} = 10\,\,\Omega .\) છે. \(L-R_1\) માં પ્રવાહ \(I_1\) અને \(C-R_2\) માં તે \(I_2\) છે. \(AC\) વોલ્ટેજ ઉદગમ \(V\, = \,200\sqrt 2 \,\sin \,(100\,t)\,volts.\) વોલ્ટથી આપવામાં આવે છે.\(I_1\) અને \(I_2\) વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    2019 અઘરું
  27. 127. \(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?
    2019 મધ્યમ
  28. 128. એક \(A.C.\) પરિપથમાં તાત્ક્ષણિક \(emf\) અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે. \(e=100\) \(sin\) \(20t\) \(i=20sin\) \(\left( {30t - \frac{\pi }{4}} \right)\) \(A.C.\) ના એક સાઇકલ ( આવર્તન ) માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર (કાર્યત્વરા) અને \(wattlesss\) પ્રવાહ અનુક્રમે _______ થશે. 2018 મધ્યમ
  29. 129. કંપવિસ્તાર વોલ્ટેજ \(v_m\) અને આવૃત્તિ \({\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}\) ધરાવતા ઉદ્‍ગમથી ચાલતો ( જોડેલો ) \(RLC\) પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક \(Q\) ________ વડે અપાશે. 2018 સરળ
  30. 130. \(LCR\) શ્રેણી પરિપથને \(sin\) વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય \(283\, V\) ધરાવતા અને \(320/s\) ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં \(R\, = 5\,\Omega \) , \(L\,= 25\, mH\) અને \(C\, = 1000\, \mu F\) છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે? 2017 અઘરું
  31. 131. એક આર્ક બલ્બને પ્રકાશીત થવા \(10\) \(A\) \(DC\) અને \(80\) \(V\) ની આવશ્યકતા છે.જો આ બલ્બને \(220\) \(V\) \((rms)\),\(50\) \(Hz\) \(AC\) સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે. 2016 મધ્યમ
  32. 132. અવરોધની વચ્ચે રહેલો \(AC\) વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય? 2015 સરળ
  33. 133. નીચે એક \(LCR\) પરિપથ આપેલ છે. હવે એક નવા \(C '\) કેપેસીટરને \(C\) કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર \(C'\)ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
    2015 અઘરું
  34. 134. \(AC\) સ્ત્રોત સાથે જોડાયેલ \(LCR\) પરિપથમાં ઇન્ડકટર \(L\), કેપેસીટર \(C\) અને અવરોધ \(R\) વચ્ચેનો \(rms\) વૉલ્ટેજ અનુક્રમે \(V_L, V_C\) અને \(V_R\) છે. આ વૉલ્ટેજ \(V_L : V_C : V_R = 1 : 2 : 3\) ના ગુણોત્તરમાં છે. જો \(AC\) સ્ત્રોતનો \(rms\) વૉલ્ટેજ \(100\, V\) હોય તો \(V_R\) નું મૂલ્ય (\(V\) માં) કેટલું હશે? 2014 અઘરું
  35. 135. એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે? 2014 મધ્યમ
  36. 136. આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
    2013 સરળ
  37. 137. જ્યારે \(LCR\) શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે? 2013 મધ્યમ
  38. 138. \(L-C-R\) પરિપથમાં \(C = 10^{-11}\,Farad.\) \(L = 10^{-5}\,Henry\) અને \(R =100\,Ohm\) છે જ્યારે આ પરિપથને અચળ \(E\) વૉલ્ટેજ ધરાવતા \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર \(10^{-9}\,C\) જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ \(D.C.\) સ્ત્રોતને \(sin\) વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ \(E_0\) એ \(D.C.\) સ્ત્રોતના અચળ વૉલ્ટેજ \(E\) જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે? 2013 અઘરું
  39. 139. \(LR\) શ્રેણી પરિપથને \(\omega \) આવૃતિ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(2R\) છે. હવે \(R\) કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને \(L\) અને \(R\) સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે? 2013 અઘરું
  40. 140. નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
    2013 સરળ
  41. 141. નીચે \(LCR\) પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો \(Q-\)ફેક્ટર (quality factor) શું મળે?
    2013 મધ્યમ