JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે.
- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
If Current is in phase with emf then the frequency of source \(=\frac{1}{2 \pi \sqrt{L C}}\) (Resonant frequency) \(\frac{1}{2 \pi \sqrt{\frac{1}{2} \times 10^{-3} \times 2 \times 10^{-4}}}\) \(=\frac{1}{2 \pi} \times \sqrt{10} \times 1000=500 \,Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Hard
- ત્રિજ્યા ' \(a\) ' નો એક લાંબો સીધો તાર સ્થિર પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ તેના આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી \(\frac{a}{2}\) અને \(2\)a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર \(40\,cm\) છે. લેન્સનો પાવર \(\left(\frac{ N }{100}\right) D\) હોય તો \(N\) ........JEE Mains 2020 Hard
- એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવે છે. જો \(K_p\) અને \(K_e\) અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા હોય, તો સાચો સંબંધ પસંદ કરો :JEE Mains 2024 Hard
- બૉહરની કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) સાથે કઈ રીતે બદલાય છે?JEE Mains 2025 Easy
- એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.)JEE Mains 2023 Easy
- જો \(I(x)=\int e^{\sin ^2 x}(\cos x \sin 2 x-\sin x) d x\) અને \(I(0)=1\) હોય, તો \(I\left(\frac{\pi}{3}\right)=.........\)JEE Mains 2023 Hard
- \(40\, {m} / {s}\) ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના \(1: 2\) ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ \(60\, {m} / {s}\) સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Hard
- એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).JEE Mains 2025 Easy
- પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના \(10 \%\) જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......\(^o\) ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?JEE Mains 2020 Medium
- \(\sigma\) એ \(R\) ત્રિજ્યાવાળી પાતળી ગોળાકાર કવચની સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ગોળાકાર કવચની સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર _______ છે.JEE Mains 2024 Hard