JEE Mains · Physics · STD 12 -7. Alternating current
લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
| લિસ્ટ \(I\) | લિસ્ટ \(II\) |
| \(A\) \(AC\) જનરેટર | \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં |
| \(B\) ટ્રાન્સફોર્મર | \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ |
| \(C\) અનુનાદ થવા માટે | \(III\) ક્વોલિટી ફેક્ટર |
| \(D\) અનુનાદની તીક્ષ્ણતા | \(IV\) અનોન્ય પ્રેરકત્વ |
- A \(A-IV, B-II, C-I, D-III\)
- B \(A-II, B-I, C-III, D-IV\)
- C \(A-II, B-IV, C-I, D-III\)
- D \(A-IV, B-III, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-II, B-IV, C-I, D-III\)
Step-by-step Solution
Detailed explanation
Based on theory.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium
- એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium - \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 Hard - દ્વિ પરમાણ્વિક વાયુ \(A\) માટે વિશિષ્ટ ઉષ્મા \(C_P\) અને \(C_V\) ના મૂલ્ય (\(J\, mol^{-1}\, K^{-1}\) માં) અનુક્રમે \(29\) અને \(22\) છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ \(B\) માટે આ મૂલ્ય અનુક્રમે \(30\) અને \(21\) છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...JEE Mains 2019 Hard
- \(-q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને \(+\lambda\) જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે \(r\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ _______ વડે આપી શકાય. ( \(k\) ને કુલંબના અચળાંક તરીકે લો.)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બિંદુ \( (2,3)\) નું રેખા\(\left( {2x - 3y + 4} \right) + k\left( {x - 2y + 3} \right) = 0,k \in R\) માં પ્રતિબિંબનો બિંદુપથ . . . . . .છે.JEE Mains 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ \(A\) અને \(B\) જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે \(p_{1}\) અને \(p_{2}\) છે, તેને સમતલમાં તેના કેન્દ્ર \(O\) પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ \(A\) ની અક્ષ પરના બિંદુ \(C\) પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે \(37^{\circ}\) ની ખૂણો બનાવે છે. \(A\) અને \(B\) ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, \(\frac{P_{1}}{P_{2}}\) કેટલો થાય? (\(\sin 37^{\circ}=\frac{3}{5}\) લો)
JEE Mains 2021 Hard - જો \(f\) અને \(g\) એ \(R\) પર વિકલનીય વિધેય છે કે જેથી દરેક \(x\in R\) માટે \(f'(x) > 0\) અને \(g'(x) < 0\) તો દરેક \(x\) માટેJEE Mains 2014 Hard
- \(0.075\,Nm ^{-1}\) પૃષ્ઠતાણ અને \(1000\,kg\,m ^{-3}\) ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી \(10\,cm\) ઉંડાઈએ \(1.0\,mm\) ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા \(.......\,Pa\) જેટલું વધારે હશે. \(\left( g =10\,ms ^{-2}\right)\)JEE Mains 2023 Hard
- જનસંખ્યા \((population)\) નાં \(25\%\) ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા \(27\) ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના \(\frac{k}{10}\) છે. તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard