ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\) : \(AC\) પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય. વિધાન\(-II\) : \(AC\) પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે. ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  4. D વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

For resonance, \(\phi=0\), hence both inductor and capacitor must be present. Also power factor is zero for pure inductor or pure capacitor hence both the component consume zero average power.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app