JEE Mains · Physics · STD 12 -7. Alternating current
ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ \(5 \sin \left(49 \pi t -30^{\circ}\right)\) છે. જે પ્રેરકત્વ \(30 \,mH\) હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. \(\left\{\pi=\frac{22}{7}\right\}\) .
- A \(1.47 \sin \left(49 \pi t -30^{\circ}\right)\)
- B \(1.47 \sin \left(49 \pi t+60^{\circ}\right)\)
- C \(23.1 \sin \left(49 \pi t -30^{\circ}\right)\)
- D \(23.1 \sin \left(49 \pi t+60^{\circ}\right)\)
Answer & Solution
Correct Answer
(D) \(23.1 \sin \left(49 \pi t+60^{\circ}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(v _{0}= i _{0} x _{ L }\) \(= i _{0}( wL )\) \(=(5)(49 \pi)\left(30 \times 10^{-3}\right)\) \(=23.1\) Voltage will lead current by \(90^{\circ}\). \(\therefore V =23.1 \sin \left(49 \pi t +60^{\circ}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.5\, kg\) દળ ધરાવતાં લાકડાનાં ચોસલા અને ઊભી ખરબચડી દિવાલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.2\) છે. બ્લોક દિવાલ સાથે ચિપકેલો (ચોટેલો) રહે તે માટે લગાવવું પડતું સમક્ષિતિજ બળ ગણો ............. \(N.\) \(\left[g=10\, ms ^{-2}\right]\)JEE Mains 2021 Medium
- ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?JEE Mains 2013 Medium
- \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.JEE Mains 2024 Hard
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને \({\omega _0}\) ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે \(m\) દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Hard
- એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી \(\frac{5}{4}R\) જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં \(R = 6400\,km\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો \(......\%\) થશે.JEE Mains 2022 Medium
- અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium
- આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
JEE Mains 2013 Easy - પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશેJEE Mains 2021 Medium
- \(4.9 \times 10^{5} \;N / C\) મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, \(0.1 \,g\) દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........\( \times 10^{-9} \;C\) હશે [\(g =9.8 \,m / s ^{2}\) આપેલા ]JEE Mains 2022 Medium
- જો \(A=\left(\begin{array}{cc}\frac{1}{\sqrt{5}} & \frac{2}{\sqrt{5}} \\ \frac{-2}{\sqrt{5}} & \frac{1}{\sqrt{5}}\end{array}\right), B=\left(\begin{array}{ll}1 & 0 \\ i & 1\end{array}\right), i=\sqrt{-1}\), અને \(\mathrm{Q}=\mathrm{A}^{\mathrm{T}} \mathrm{BA}\),તો શ્રેણિક \(\mathrm{A} \mathrm{Q}^{2021} \mathrm{~A}^{\mathrm{T}}\) નો વ્યસ્ત શ્રેણિક મેળવો.JEE Mains 2021 Hard