JEE Mains · Physics · STD 12 -7. Alternating current
જનરેટર (ઉદ્દગમ) સાથેના શ્રેણી \(LCR\) પરિપથમાં અનુનાદ્દીય આવૃત્તિ વધારવા માટે \(..........\)
- A ઉદ્દગમ આવૃત્તિ વધારવી જોઈએ.
- B પહેલાં અવરોધની સાથે શ્રેણીમાં બીજો અવરોધ જોડવો જોઈએ.
- C પહેલાં સંઘારક્ની સાથે શ્રેણીમાં બીજો સંઘારક જોડવો જોઈએ.
- D જનરેટરની આવૃત્તિ ઘટાડવી જોઈએ.
Answer & Solution
Correct Answer
(C) પહેલાં સંઘારક્ની સાથે શ્રેણીમાં બીજો સંઘારક જોડવો જોઈએ.
Step-by-step Solution
Detailed explanation
\(f =\frac{1}{2 \pi \sqrt{ LC }}\) To increase the resonating frequency product of \(L\) and \(C\) should decrease. By joining capacitor in series, capacitor will decrease
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\, kg\) અને \(4\, kg\) દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ \(25\, rad/s\) ની કોણીય આવૃતિ અને \(1.6\, cm\)ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા \(N\)નું બળ લાગશે?
JEE Mains 2014 Hard - એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે.JEE Mains 2022 Medium
- કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી \(x\) ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને \(d\) ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ \(y\) થાય છે.જો \(R\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર \(\frac{x}{y}\) કેટલો થાય?JEE Mains 2014 Medium
- ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
JEE Mains 2023 Medium - \(q\) વિજભાર અને \(m\) દળ ધરાવતો કણ \(+ x\) અક્ષની દિશામાં વહે છે. \(\Delta t\) સમય સુધી \(B\) ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ \(y\) અક્ષ પર \(d\) અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.JEE Mains 2014 Hard
- એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય?JEE Mains 2015 Hard
- \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....JEE Mains 2021 Hard
- ધારોકે \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય છે. જો \(\alpha=\int_0^{64}\left(x^{1 / 3}-\left[x^{1 / 3}\right]\right) d x\) હોય, તો \(\frac{1}{\pi} \int_0^{\alpha \pi}\left(\frac{\sin ^2 \theta}{\sin ^6 \theta+\cos ^6 \theta}\right) d \theta =\) ___ .JEE Mains 2026 Medium
- સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો \(2n + 3n^2\) છે અને નવી સમાંતર શ્રેણી બનાવમાં આવે છે કે જેમાં પ્રથમ પદ સમાન હોય અને સામાન્ય તફાવત બમણો હોય તો નવી શ્રેણીના \(n\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2013 Hard
- r ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક દડાને \(\sigma\) ઘનતા અને \(\eta\) શ્યાનતા ધરાવતા પ્રવાહીમાંથી છોડવામાં આવતા તે જે સમયે અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તેને સમય \(t=A \rho^a r^b \eta^c \sigma^d\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A અચળાંક અને a, b, c, d પૂર્ણાંક છે. \(\frac{b+c}{a+d}\) નું મૂલ્ય _____________ છે.JEE Mains 2026 Hard