JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(L =0.01\,H , R =10\,\Omega\) અને \(C =1\,\mu\,F\) છે. અને તે \(\left( V _{ m }\right) 50\,V\) કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં \(60 \%\) ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ \(.........\,mA\) હશે.
- A \(466\)
- B \(312\)
- C \(238\)
- D \(196\)
Answer & Solution
Correct Answer
(C) \(238\)
Step-by-step Solution
Detailed explanation
Resonant frequency, \(\omega_{0}=\frac{1}{\sqrt{ LC }}=10^{4} rad / sec\) \(\omega^{\prime}=.4 \times 10^{4}=4000 rad / sec\) \(i_{0}=\frac{ V _{0}}{\sqrt{ R ^{2}+\left( X _{ C }^{\prime}- X _{ L }^{\prime}\right)^{2}}}=238\,mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 Hard - પાણીના આઠ ટીપાંઓ \(10\,cm / s\) ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ \(.......cm/s\) છે.JEE Mains 2023 Hard
- જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને \(v\) વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને \((1+\beta) v \) કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને \(45^{\circ} \) થાય છે. \(\beta\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2020 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, \(5000\,\mathring A\) નો એકરંગી પ્રકાશ \(0.5 \,mm\) પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો \(6000\,\mathring A\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. \(mm\) થશે.JEE Mains 2022 Hard
- એક કાર \(50\,m\) ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ \(0.34\) હોય, તો કારની મહત્તમ ઝડપ \(..........\,ms^{-1}\) હશે. \(\left[ g =10 ms ^{-2}\right]\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક સ્લિટના વિવર્તન ભાતમાં 628 nm પ્રકાશનો ઉપયોગ કરીને નોંધવામાં આવેલ, જો મધ્યસ્થ મહત્તમની ડાબી બાજુના બીજા લઘુત્તમ અને મધ્યસ્થ મહત્તમની જમણી બાજુના ત્રીજા લઘુત્તમ વચ્ચેનું માપેલ કોણીય વિભેદન \(30^{\circ}\) હોય, તો સ્લિટની પહોળાઈ _______ \(\mu \mathrm{m}\) છે.JEE Mains 2025 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\)JEE Mains 2022 Medium
- \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 Medium - દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
JEE Mains 2026 Easy