JEE Mains · Physics · STD 12 -7. Alternating current
અનુક્રમે \(2 \times 10^{-4} H\) અને \(6.28 \Omega\) જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ \(10\, MHz\) ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક (\(Q-\)factor) .......... હશે. \([\pi=3.14]\)
- A \(2000\)
- B \(2500\)
- C \(1600\)
- D \(1800\)
Answer & Solution
Correct Answer
(A) \(2000\)
Step-by-step Solution
Detailed explanation
Given : \(\quad L =2 \times 10^{-4} H\) \(R =6.28 \Omega\) \(f =10 MHz =10^{7} Hz\) Since quality factor, \(Q =\omega_{0} \frac{ L }{ R }=2 \pi f \frac{ L }{ R }\) \(\therefore Q =2 \pi \times 10^{7} \times \frac{2 \times 10^{-4}}{6.28}\) \(Q =2 \times 10^{3}=2000\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. \(A\)નું દળ \(B\) ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.JEE Mains 2023 Medium
- \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે.JEE Mains 2023 Medium
- \(A\) જેટલો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટો વચ્યેનું અંતર \(d =2 \,m\) ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકની સંધારકતા \(4 \,\mu F\) છે. જો પ્લેટો વચ્ચેના અડધા વિસ્તારને \(K =3\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા અવાહક માધ્યમથી ભરવામાં આવે (આફૃતિ જુઓ) તો આ તંત્રની નવી સંધારકતા ......... \( \mu F\) થશે.
JEE Mains 2022 Hard - દ્રવ્યમાન m ના ત્રણ સમાન ગોળાઓને લંબાઈ a ના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. જ્યારે તેમને છોડવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ આંતરક્રિયા કરે છે અને \(\mathrm{T}=4\) સેકન્ડ પછી અથડાય છે. જો ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારીને 2 a કરવામાં આવે અને ગોળાઓના દ્રવ્યમાન પણ 2 m કરવામાં આવે, તો તેઓ _____ સેકન્ડ પછી અથડાશે.JEE Mains 2025 Medium
- આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ \(0.2\, \mu F\) છે જેને \(10\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને \(0.5\,mH\) આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(5\,V\) હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ (\(A\) માં) વહેતો હશે?JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે લાઉડસ્પીકર ( \(L_1\) અને \(L_2\) ) 10 m ના અંતરે મૂકેલા છે. બંને સ્પીકરને સમાન આવૃત્તિવાળો અને અચળ તીવ્રતાવાળો ઓડિયો ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. એક વૉઇસ રેકોર્ડર, શરૂઆતમાં બિંદુ \(A\) પર, બંને લાઉડસ્પીકરથી સમાન અંતરે છે, તેને ઓડિયો સિગ્નલનું નિરીક્ષણ કરતી વખતે રેખા \(A B\) પર 25 m ખસેડવામાં આવે છે. ગતિ દરમિયાન, માપેલ સિગ્નલમાં 10 ન્યૂનતમ અને મહત્તમ સ્થાનો જોવા મળ્યા. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ __________ Hz છે
(હવામાં ધ્વનિની ઝડપ \(324 m / s\) અને \(\sqrt{5}=2.23\) છે )
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 Hard
- વિજ ચુંબકીય તરંગોની સૂચિ \(I\) સાથે અનુષાંગિત તરંગલંબાઈની સૂચિ \(II\) ને યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) માઈક્રોતરંગો \((I)\) \(400\,nm\) થી \(1\,nm\) \((B)\) પારજાંબલી \((II)\) \(1\,nm\) થી \(10^{-3}\,nm\) \((C)\) \(X-\)કિરણો \((III)\) \(1\,mn\) થી \(700\,nm\) \((D)\) પારરકત \((IV)\) \(0.1\,m\) થી \(1\,mm\) JEE Mains 2023 Medium - પ્રથમ અષ્ટાંશ \((octant)\) માનો એક સદિશ \(\vec{v} x\)-અક્ષ સાથે \(60^{\circ}, y\)-અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો આંતરે છે અને \(z\)-અક્ષ સાથે લધુકોણ આંતરે છે. જો બિંદુ \((\sqrt{2},-1,1)\) અને \((a, b, c)\) માંથી પસાર થતુ સમતલ એ \(\vec{v}\) ને અભિલંબ હોય, તોJEE Mains 2023 Hard
- પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ \(g\) છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ વીજપ્રવાહની ગોઠવણી માટે \(O\) બિંદુએ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય
JEE Mains 2023 Medium - ધારોકે \(P : y^{2}=4 a x, a>0\) એ \(S\) નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય \(P\) નાં સ્પર્શકો રેખા \(y=3 x+5\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે, તથા પરવલય \(P\) ને \(A\) અને \(B\)માં સ્પર્શે છે. તો \(A, B\) અને \(S\) સમરેખ થાય તે માટે \(a\) નું મૂલ્ય \(\dots\dots\dots\dots\) હશે.JEE Mains 2022 Easy