JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(AC\) પ્રવાહ \(I = I _{1} \sin \omega t + I _{2} \cos \omega t\) મુજબ આપવામાં આવે છે, તો \(AC\) એમીટરનું અવલોકન કેટલું હશે?
- A \(\sqrt{\frac{I_{1}^{2}-I_{2}^{2}}{2}}\)
- B \(\sqrt{\frac{ I _{1}^{2}+ I _{2}^{2}}{2}}\)
- C \(\frac{ I _{1}+ I _{2}}{\sqrt{2}}\)
- D \(\frac{ I _{1}+ I _{2}}{2 \sqrt{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{\frac{ I _{1}^{2}+ I _{2}^{2}}{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(I=I_{1} \sin \omega t+I_{2} \cos \omega t\) \(\therefore I_{0}=\sqrt{I_{1}^{2}+I_{2}^{2}}\) \(\therefore I_{ rms }=\frac{I_{0}}{\sqrt{2}}=\sqrt{\frac{I_{1}^{2}+I_{2}^{2}}{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છેJEE Mains 2021 Medium
- પાણીની અંદર \(1\,cm\) ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ \(9.8\, cm\, s ^{-2}\) છે. પાણીની ઘનતા \(1\, gm\, cm ^{-3}\) અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ \(.......gm\) હશે. \(\left( g =980 \,cm / s ^{2}\right)\)JEE Mains 2020 Hard
- સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય?JEE Mains 2019 Hard
- \(p\) અને \(Q\) ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા \(20\,m\) તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. \(p\) અને \(Q\) વચ્ચેનું અંતર \(5\,m\) છે. \(P\) ની કળા \(Q\) કરતા \(90^{\circ}\) આગળ છે. \(PQ\) ના મધ્યબિંદુથી સમાન અંતરે \(A,B\) અને \(C\) છે. \(A,B,C\) આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
JEE Mains 2020 Medium - એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - યંગનો મોડ્યુલસ \(\mathrm{Y}=49000 \frac{\mathrm{m}}{\ell} \frac{\text { dyne }}{\mathrm{cm}^2}\) સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં \(\mathrm{M}\) દળ છે અને \(\ell\) પ્રયોગમાં વપરાયેલ તારનું વિસ્તરણ છે. હવે, યંગ મોડ્યુલસ \((\mathrm{Y})\) માં ત્રુટિ ગ્રાફ પેપરમાં \(M-\ell\) આલેખમાંથી ડેટા લઈને અંદાજવામાં આવે છે. સૌથી નાના સ્કેલ વિભાગો ભાર અક્ષ પર \(5 \mathrm{~g}\) અને વિસ્તરણ અક્ષ પર \(0.02\) \(\mathrm{cm}\) અનુક્રમે છે. જો \(\mathrm{M}\) અને \(\ell\) ના મૂલ્યો અનુક્રમે \(500 \mathrm{~g}\) અને \(2 \mathrm{~cm}\) હોય, તો \(\mathrm{Y}\) ની ટકાવારી ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : અનુયુંબકત્વ અને લોહચુંબકત્વ પદાર્થો માટેની સસેપ્ટીબિલિટી તાપમાનના ધટાડા સાથે વધે છે. વિધાન - \(II\) : ડાયામેગ્નેટીઝમ એ ઈલેકટ્રોનની કક્ષીય ગતિ કે જેને કારણે લગાવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા ઉત્તપન થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- વિકલ સમીકરણ \(ydx - \left( {x + 2{y^2}} \right)dy = 0\) નો ઉકેલ \(x\, = f(y)\) છે જો \(f(-1)\, = 1\), તો \(f(1)\) મેળવો.JEE Mains 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે
JEE Mains 2023 Hard - ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Hard
- ધારો કે \( f, g\): \(R \rightarrow R\) \(f ( x )=\left\{\begin{array}{ll}{[ x ]} & , \quad x <0 \\ |1- x | & , \quad x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{ll}e^{x}-x & , x<0 \\ (x-1)^{2}-1 & , \quad x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણીંક દર્શાવે છે.તો વિધેય \(fog(x)\) એ............આગળ અસતત છે.JEE Mains 2022 Hard
- કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ \((MS)\) પર \(0. 1\,cm\) અને ગૌણ સ્કેલ \((VS)\) નો \(10\) મો કાપો મુખ્ય સ્કેલના \(9\) માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
જો શૂન્યાંક ત્રુટિ \(- 0.03\,cm\) હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... \(cm\) થાય.ક્રમાંક મુખ્ય સ્કેલનું માપ \((cm)\) ગૌણ સ્કેલના કાપા \((1)\) \(0.5\) \(8\) \((2)\) \(0.5\) \(4\) \((3)\) \(0.5\) \(6\) JEE Mains 2015 Medium