ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ
  • JEE Mains 2023
  • મધ્યમ
  • MCQ

\(X_L=R\) ધરાવતા \(LR\) શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર \(P_1\) છે. હવે જો \(X_C=X_L\) ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર \(P_2\) થાય છે. \(P_1: P_2\) ગુણોતર \(.........\) થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(1: \sqrt{2}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(P=\frac{R}{Z} \Rightarrow P_1=\frac{R}{\sqrt{R^2+X_L^2}}=\frac{R}{R \sqrt{2}}\left(\text { as } X_L=R\right)\)

\(P_1=\frac{1}{\sqrt{2}}\)

\(P_2=\frac{R}{\sqrt{R^2+\left(X_L-X_L\right)^2}}=P_2=1\)

\(\frac{P_1}{P_2}=\frac{1}{\sqrt{2}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ