JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V,50\,Hz\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં \(R =80\; \Omega\) અવરોધ \(X _{ L }= 70 \;\Omega\) ની ઈન્ડકટીવ રીએકટન્સ અને \(x _{ C }=130\; \Omega\) ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર \(\frac{x}{10}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હોય?
- A \(4\)
- B \(8\)
- C \(6\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\cos \phi=\frac{ R }{ Z }=\frac{ R }{\sqrt{ R ^2+\left( X _{ C }- X _{ L }\right)^2}}\) \(\cos \phi=\frac{80}{\sqrt{(80)^2+(60)^2}}\) \(\cos \phi=\frac{80}{100} \Rightarrow \frac{8}{10}\) So, \(x=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\) : \(AC\) પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય. વિધાન\(-II\) : \(AC\) પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે. ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(LC\) પરિપથમાં ઇન્ડક્ટર \(L=40\;mH\) અને કેપેસીટર \(C=100\;\mu F\) છે.જો પરિપથમાં \(V(t)=10sin(314t)\) વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?JEE Mains 2020 Hard
- \(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
JEE Mains 2023 Medium - ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- પરવલયો \(2 y^2=\mathrm{k} x\) અને \(\mathrm{k} y^2=2(y-x)\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મહત્તમ થાય તેવી \(\mathrm{k}\) ની તમામ શક્ય કિંમતોના વર્ગોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- \(\alpha, \beta, \gamma, \delta \in N\), માટે,જો \(\int\left(\left(\frac{x}{e}\right)^{2 x}+\left(\frac{e}{x}\right)^{2 x}\right) \log _{ e } x d x=\frac{1}{\alpha}\left(\frac{ x }{ e }\right)^{\beta x}-\frac{1}{\gamma}\left(\frac{ e }{ x }\right)^{\delta x }+ C\) જયાં \(e=\sum \limits_{n=0}^{\infty} \frac{1}{n !}\) અને \(C\) એ સંકલનની અચળાંક છે, તો \(\alpha+2 \beta+3 \gamma-4 \delta=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(a_1, a_2, \ldots, a_{2024}\) એક સમાંતર શ્રેણી છે કે જેથી \(a_1+\left(a_5+a_{10}+a_{15}+\ldots+a_{2020}\right)+a_{2024}=2233\). તો \(a_1+a_2+a_3+\ldots+a_{2024}\) = __________JEE Mains 2025 Easy
- બિંદુ \(P(a, a, a)\) માંથી રેખાઓ \(x=y, z=1\) અને \(x=\) \(-y, z=-1\) પર દોરેલ લંબના લંબપાદ અનુક્રમે \(Q\) અને \(R\) છે. જો \(\angle Q P R\) એ કાટખૂણો હોય તો \(12 a^2 =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે ઉપવલય \(\mathrm{E}_1: \frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}\gt\mathrm{b}\) અને \(\mathrm{E}_2: \frac{x^2}{\mathrm{~A}^2}+\frac{y^2}{\mathrm{~B}^2}=1, \mathrm{~A} \lt \mathrm{B}\) ની ઉત્કેન્દ્રતા \(\frac{1}{\sqrt{3}}\) સમાન છે. તેમના નાભિલંબની લંબાઈનો ગુણાકાર \(\frac{32}{\sqrt{3}}\) છે, અને \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 4 છે. જો \(E_1\) અને \(E_2\), \(A, B, C\) અને \(D\) પર મળે, તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Hard
- જો \(f ( x )=\int \frac{\sqrt{ x }}{(1+ x )^{2}} d x ( x \geq 0) .\) હોય તો \(f (3)- f (1)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium