JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(ac\) પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય. \(I=5 \sin (120 \pi t) \,A\) શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?
- A \(\frac{1}{60} \; s\)
- B \(60 \; s\)
- C \(\frac{1}{120} \; s\)
- D \(\frac{1}{240} \; s\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{1}{240} \; s\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega=120 \pi=\frac{2 \pi}{T} \Rightarrow T=\frac{1}{60} sec\) time taken to reach peak value \(=\frac{T}{4}=\frac{1}{240} s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10^4\) આંટાઓ ધરાવતા ગૂંચળાનું પ્રેરકત્વ 10 mH છે અને તેને \(10 \Omega\) ના આંતરિક અવરોધવાળા 10 V ના dc સ્ત્રોત સાથે જોડેલ છે. જ્યારે પ્રવાહ તેના મહત્તમ મૂલ્યના \(\left(\frac{1}{ e }\right)\) ગણો થાય છે ત્યારે પ્રેરકમાં ઊર્જા ઘનતા \(\alpha \pi \times \frac{1}{ e ^2} J / m ^3\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} Tm / A \right)\).JEE Mains 2026 Easy
- \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
JEE Mains 2021 Hard - આકૃતિમાં \(2.0\,cm ^2\) આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ \(10\,mm ^2\) છે.જો પિસ્ટનને \(4\,cm\,s ^{-1}\) જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ \(cm\,s ^{-1}\) છે.
JEE Mains 2023 Easy - 6 mm ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાનો સ્નિગ્ધ પ્રવાહીમાં અંતિમ વેગ \(20 cm / s\) છે. આ જ દ્રવ્યના અને 3 mm ત્રિજ્યાવાળા બીજા ગોળાનો તે જ પ્રવાહીમાં અંતિમ વેગ _________ \(cm / s\) થશે.JEE Mains 2026 Easy
- આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
JEE Mains 2020 Medium - રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન \(250\, K\) અને \(300\, K\) વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી \(500\, cal\) ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય ..... \(J\) હશે.JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- વર્તુળો \(x^2+y^2=4\) અને \(x^2+(y-2)^2=4\) વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Medium
- આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
JEE Mains 2013 Hard - સમતલ \(P\) એ રેખા \(x+2 y+3 z+1=0=x-y-z-6\) ને સમાવે છે અને સમતલ \(-2 x+y+z+8=0\) ને લંબ છે તો સમતલ \(\mathrm{P}\) પર આપેલ પૈકી ક્યૂ બિંદુ આવે ?JEE Mains 2021 Medium
- એક રેખા \(L\) બિંદુ \((3, - 2)\) માંથી પસાર થાય અને રેખા \(\sqrt 3 x + y = 1\) સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે. જો રેખા \(L\) એ \(x-\) અક્ષને હોય તો રેખા \(L\) નું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- જો ઉપવલય \(x^{2}+4 y^{2}+2 x+8 y-\lambda=0\) નાં નાભિલંબ લંબાઈ \(4\) હોય અને તેની મુખ્ય અક્ષની લંબાઈ \(l\) હોય, તો \(\lambda+l=\) .........JEE Mains 2022 Medium
- વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 Hard