ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ
  • JEE Mains 2023
  • મધ્યમ
  • MCQ

નીચે બે કથન આપેલ છે. કથન \(I\): જ્યારે \(LCR-\)શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે. કથન \(II\) : શ્રેણી \(LCR\) પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Both statements are correct. Theory based.
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ