JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.
- A \(3: 2\)
- B \(3: 1\)
- C \(3: 4\)
- D \(4: 3\)
Answer & Solution
Correct Answer
(B) \(3: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{ll} H _{1}=i^{2} R _{1} t & H _{2}=i_{1 ms }^{2} R _{2} t \left\{ i _{1 ms }=\frac{ i _{0}}{\sqrt{2}}\right\} \\ H _{1}=16(3) t \quad H _{2}=\frac{ i _{0}^{2}}{2} R _{2} t \\ H _{2}=16 t \\ H _{1}: H _{2}=3: 1\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશેJEE Mains 2021 Medium
- \(M\) દળ, \(L\) લંબાઈ અને \(R\) ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) \) મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે \(I\) ન્યૂનતમ રાખવા માટે \(\frac LR\) નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?JEE Mains 2020 Hard
- ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ફોટોન જેટલી છે. જો ઈલેકટ્રોનનો વેગ પ્રકાશના વેગના \(25 \%\) જેટલો હોય, તો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા અને ફોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર______થશે.JEE Mains 2024 Hard
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard
- પ્રકાશને \(\mu_A\) અને \(\mu_B\) જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) છે.જો \(t _2- t _1=5 \times 10^{-10}\,s\) અને \(\mu_{ A }\) અને \(\mu_{ B }\) નો ગુણોત્તર \(1: 2\). હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. \(A\) અને \(B\) માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે \(v_{ A }\) અને \(v_{ B }\) આપેલ છે.JEE Mains 2022 Hard
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સૂક્ષ્મ તરંગ \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \(B\) ગામા તરંગ \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ \(C\) રેડિયો તરંગ \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન \(D\) ક્ષ-કિરણ \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો એક વધતી સમાંતર શ્રેણી \(b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}\) નો વિચરણ \(90\) હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \(|\cos \theta \cos (60-\theta) \cos (60+\theta)| \leq \frac{1}{8}, \theta \in[0,2 \pi]\). તો \(\cos 3 \theta\) મહતમ કિંમત ધારણ કરે તેવી તમામ \(\theta \in[0,2 \pi]\) નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- પ્રદેશ \(\{(x, y) : 0 \leq y \leq 6 - x, y^2 \geq 4x - 3, x \geq 0\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Medium
- વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોJEE Mains 2022 Medium
- જો \(\int \frac{\cos x d x}{\sin ^{3} x\left(1+\sin ^{6} x\right)^{2 / 3}}=f(x)\left(1+\sin ^{6} x\right)^{1 / \lambda}+c\) કે જ્યાં \(c\) એ સંકલન અચળાંક છે તો \(\lambda f\left(\frac{\pi}{3}\right)\) મેળવો.JEE Mains 2020 Hard
- \(10^{-30} \mathrm{~kg}\) દળ ધરાવતો એક ઉપ-પરમાણ્વીય કણ \(2.21 \times 10^6 \mathrm{~m} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરી રહ્યો છે. દ્રવ્ય તરંગના વિચારણા હેઠળ, આ કણ લગભગ _______ તરીકે વર્તશે. \(\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{~J} . \mathrm{s}\right)\)JEE Mains 2025 Easy