ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

\(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)

  1. A \(99\)
  2. B \(101\)
  3. C \(105\)
  4. D \(100\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(100\)

Step-by-step Solution

Detailed explanation

For minimum impedance \(X _{ L }= X _{ C }\) \(\Rightarrow \omega L =\frac{1}{\omega C } \Rightarrow L =\frac{1}{\omega^{2} C }=10^{-1} H =100\,mH\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app