JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{OP}}, \overrightarrow{\mathrm{OQ}}\) અને \(\overrightarrow{\mathrm{OR}}\) પ્રત્યેકનું માન \(A\) છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ ત્રણ સદિશોનું પરિણામ \(A \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.

- A \(5\)
- B \(4\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{R}=\left(A+\frac{A}{\sqrt{2}}\right) \hat{i}+\left(A-\frac{A}{\sqrt{2}}\right) \hat{j}\) \(|\vec{R}|=\sqrt{\left(A+\frac{A}{\sqrt{2}}\right)^2+\left(A-\frac{A}{\sqrt{2}}\right)^2}=\sqrt{3} A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(4 \sqrt{3}\,cm\) લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં \(2\,A\) પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર \(O\) પર ચુંબકીય ક્ષેત્ર \(..............\) છે.
JEE Mains 2023 Medium - પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?JEE Mains 2023 Medium
- એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ \(4.5\) લીટર અને બીજા ચેમ્બરનું કદ \(5.5\) લીટર છે. પ્રથમ ચેમ્બર \(2.0\, atm\) દબાણે \(3.0\) મોલ વાયુ ધરાવે છે તેમજ \(3.0\, atm\) દબાણે બીજે ચેમ્બર \(4.0\) મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય \(x \times 10^{-1} \,atm\) છે. 1 નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુ \(n = 2\) થી \(n = 1\) માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ \((z = 3)\) પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ?JEE Mains 2016 Hard
- એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
JEE Mains 2022 Medium - એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ]JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- જ્યારે આપેલી તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટેનું સ્ટોપિગ પોટેન્શિયલ (સ્થિતિમાન) 3.2 V છે જો પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ કરતા બમણી તરંગલંબાઈ ધરાવતો બીજો પ્રકાશ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટીને 0.7 V થાય છે. પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ __________ m છે.
\(\left( h =6.63 \times 10^{-34} J . s , e =1.6 \times 10^{-19} C , c =3 \times 10^8 m / s \right)\)JEE Mains 2026 Medium - એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) )JEE Mains 2014 Medium
- આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ \(0.2\, \mu F\) છે જેને \(10\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને \(0.5\,mH\) આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(5\,V\) હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ (\(A\) માં) વહેતો હશે?JEE Mains 2018 Hard
- બે પાસા સ્વતંત્ર રીતે ઉછાળવામાં આવે છે. ધારો કે પહેલા પાસા પર આવેલ સંખ્યા એ બીજ પાસા પર આવેલ સંંખ્યાથી નાની હોય તે ઘટના \(A\) છે, તથા પ્રથમ પાસા ૫ર યુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે તે ઘટના \(B\) છે.વધુમાં ધારોકે પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર યુગ્મ સંખ્યા આવે તે ઘટના \(C\) છે.તો,:JEE Mains 2023 Hard
- જો \(B\) અને \(D\) વચ્ચે સ્થિતિમાન તફાવત શૂન્ય હોય તો \(x\) નું મૂલ્ય \(\frac{1}{n} \Omega\) છે. તો \(n\) નું મૂલ્ય \(.........\) છે.
JEE Mains 2023 Medium - જો \(\tan \left(\frac{\pi}{9}\right), x, \tan \left(\frac{7 \pi}{18}\right)\) એ સમાંતર શ્રેણીમાં છે અને \(\tan \left(\frac{\pi}{9}\right), y, \tan \left(\frac{5 \pi}{18}\right)\) એ પણ સમાંતર શ્રેણીમાં હોય તો \(|x-2 y|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard