JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
જો \(2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) નો \(\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}\) પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો \(\alpha\) નું મૂલ્ય ........... હશે.
- A \(2\)
- B \(3\)
- C \(5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }=0\) \(\therefore \overrightarrow{ a } \cdot \overrightarrow{ b }=0\) \(\therefore 2 \times 1+4 \times 2-2 \times \alpha=0\) \(\therefore \alpha=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?JEE Mains 2019 Hard
- બે સમાન ગોળાઓ \(A\) અને \(B\)ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે \(F\) જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો \(C\) પ્રથમ ગોળા \(A\)ના અને ત્યારબાદ ગોળા \(B\)ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ \(A\) અને \(B\) ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા \(C\) પર લાગતું બળ \(...........\) હશે.JEE Mains 2022 Medium
- કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર \(\vec E\) \(=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j\) મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો \((12\,m, 0)\) અને \((0, 5\,m)\) અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે.JEE Mains 2023 Medium
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જેના માટે \(\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}\) શુદ્ધ કાલ્પનિક હોય, તેવી \(\theta \in[-\pi, 2 \pi]\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- \(|1\) - \(\left.\mathrm{i}\right|^x=2^x\) ના ઉકેલોની સંખ્યા \(\alpha\) અને \(\beta=\left(\frac{|z|}{\arg (\mathrm{z})}\right)\), જ્યાં \(\mathrm{z}=\frac{\pi}{4}(1+\mathrm{i})^4\left(\frac{1-\sqrt{\pi} \mathrm{i}}{\sqrt{\pi}+\mathrm{i}}+\frac{\sqrt{\pi}-\mathrm{i}}{1+\sqrt{\pi} \mathrm{i}}\right), \mathrm{i}=\sqrt{-1}\) તો \((\alpha, \beta)\) નું \(4 x-3 y=7\) થી અંતર મેળવો.JEE Mains 2024 Hard
- બે સમાન વર્તુળાકાર ગુંચળા \(P\) અને \(Q\) મા આંટાની સંખ્યા \(100\) અને ત્રિજયા \(\pi \mathrm{cm}\) છે. \(P\) અને \(Q\) માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે \(1 \mathrm{~A}\) અને \(2 \mathrm{~A}\) છે. ગુંચળા \(\mathrm{P}\) અને \(Q\) તેમના કેન્દ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(\sqrt{\mathrm{X}} \mathrm{mT}\) હોય તો \(\mathrm{x}=\) _______ \(\left[\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\)JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે
JEE Mains 2021 Medium - વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=\left(\frac{\sqrt{3}}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}\right) 30 \sin \left[\omega\left(\mathrm{t}-\frac{z}{\mathrm{c}}\right)\right]\) (S.I. એકમોમાં) વડે અપાય છે.
S.I. એકમોમાં અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શોધો:JEE Mains 2025 Easy - નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?
JEE Mains 2023 Medium