JEE Mains · Physics · STD 11 - સદિશ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5\), અને \(\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5\) આપેલ છે. \(\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\) નું મૂલ્ય કેટલું થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(-118.5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{l}
\left| {{{\vec A}_1}} \right| = 3,\left| {{{\vec A}_2}} \right| = 5,\,and\,\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5.\\
\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = {\left| {{{\vec A}_1}} \right|^2} + {\left| {{{\vec A}_2}} \right|^2} + 2\left| {{{\vec A}_1}} \right|\left| {{{\vec A}_2}} \right|\,\cos \,\theta \\
\cos \,\theta \, = - \frac{3}{{10}}\\
\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right).\left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\\
= 6{\left| {{{\vec A}_1}} \right|^2} + 9{{\vec A}_1}.{{\vec A}_2} - 4{{\vec A}_1}.{{\vec A}_2} - 6{\left| {{{\vec A}_2}} \right|^2}\\
= - 118.5
\end{array}\)
\left| {{{\vec A}_1}} \right| = 3,\left| {{{\vec A}_2}} \right| = 5,\,and\,\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5.\\
\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = {\left| {{{\vec A}_1}} \right|^2} + {\left| {{{\vec A}_2}} \right|^2} + 2\left| {{{\vec A}_1}} \right|\left| {{{\vec A}_2}} \right|\,\cos \,\theta \\
\cos \,\theta \, = - \frac{3}{{10}}\\
\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right).\left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\\
= 6{\left| {{{\vec A}_1}} \right|^2} + 9{{\vec A}_1}.{{\vec A}_2} - 4{{\vec A}_1}.{{\vec A}_2} - 6{\left| {{{\vec A}_2}} \right|^2}\\
= - 118.5
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 અઘરું
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 મધ્યમ
- હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગ _______ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં \(\mathrm{r}\) એ ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે)JEE Mains 2024 અઘરું
- \(10\, {g}\) ની ગોળી \(v\) વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને \(100 \, {m} / {s}\) ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ \(0.5\, {m}\) અને લોલકનું દળ \(1\, {kg}\) છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ \(v\) (\({m} / {s}\) માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને \({g}=10\, {m} / {s}^{2}\))
JEE Mains 2021 અઘરું - વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
JEE Mains 2013 મધ્યમ - એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો.JEE Mains 2022 અઘરું
- એક પરમાણ્વિક વાયુમાં એડિઆબેટિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ ઓળખો.
(A) આંતરિક ઊર્જા અચળ છે.
(B) પ્રક્રિયામાં થતું કાર્ય આંતરિક ઊર્જામાં થતા ફેરફારના બરાબર છે.
(C) તાપમાન અને કદનો ગુણાકાર અચળ છે.
(D) દબાણ અને કદનો ગુણાકાર અચળ છે.
(E) તાપમાનને \(\mathrm{T}_1\) થી \(\mathrm{T}_2\) માં બદલવા માટે થતું કાર્ય \(\left(\mathrm{T}_2-\mathrm{T}_1\right)\) ના સમપ્રમાણમાં છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 અઘરું
- \(50\,cm\) લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ \(10\, km/h\) ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ \(330\, m/s\) છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ \(Hz\) ની નજીકની હશે.JEE Mains 2019 સરળ