JEE Mains · Physics · STD 11 - સદિશ
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(90\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(|\overrightarrow{ P }+\overrightarrow{ Q }|=|\overrightarrow{ P }|\)
\(P ^2+ Q ^2+2 PQ \cos \theta= P ^2\)
\(= Q +2 P \cos \theta=0\)
\(\cos \theta=\frac{- Q }{2 P }\)
\(\tan \alpha=\frac{2 P \sin \theta}{2 P \cos \theta+Q}=\infty\) \([2 P \cos \theta+Q=0]\)
\(\alpha=90^{\circ}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ?JEE Mains 2014 મધ્યમ
- સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 અઘરું - અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે?JEE Mains 2014 અઘરું
- બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ \(\mathrm{E}_1\) ને \(8 \mathrm{~V}\) \(emf\) અને \(2 \Omega\) નો આંતરિક અવરોધ, \(\mathrm{E}_2\) કોષ ને \(2 \mathrm{~V}\) \(\operatorname{emf}\) અને \(4 \Omega\) નો આંતરિક અવરોધ છે. કોષ \(E_2\) ને ટર્મિનલ સ્થિતિમાન તફાવત _______ વૉલ્ટ હશે.
JEE Mains 2024 અઘરું - બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2013 મધ્યમ
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે?JEE Mains 2014 સરળ
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2023 અઘરું - યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.2 mm છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર વધારીને 0.4 mm કરવામાં આવે, તો ફ્રિન્જ પહોળાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો છે?JEE Mains 2025 સરળ
- એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ \(\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}\) અને કંપવિસ્તાર \(50\) \(\mathrm{Vm}^{-1}\) છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા _______ છે. \(\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.\) લો]JEE Mains 2024 અઘરું
- નીચેનામાંથી કયું સમીકરણ પ્રગામી તરંગ દર્શાવે છે ?JEE Mains 2021 સરળ