ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.1 vectors

વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

  1. A વિધાન \(-I\) ખોટું છે પરંતુ વિધાન \(-II\) સાચું છે
  2. B વિધાન \(-I\) સાચું છે પરંતુ વિધાન \(-II\) ખોટું છે
  3. C બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે
  4. D બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચાં છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચાં છે. 

Step-by-step Solution

Detailed explanation

Here \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}+\overrightarrow{{F}}_{3}=0\) \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) Since \(\overrightarrow{{F}}_{\text {net }}=0\) (equilibrium) Both statements correct
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app