JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
જયારે સદિશ \(\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}\) ને બીજા એક સદિશ \(\overrightarrow{ B }\) માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે \(2 \hat{j}\) સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ \(\overrightarrow{B}\) નું માન \(............\) હશે.
- A \(\sqrt{13}\)
- B \(\sqrt{33}\)
- C \(\sqrt{6}\)
- D \(\sqrt{5}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{33}\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ B }-\overrightarrow{ A }=2 j\) \(\overrightarrow{ B }=2 \hat{ i }+5 \hat{ j }+2 \hat{ k }\) \(|\overrightarrow{ B }|=\sqrt{33}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.
JEE Mains 2024 Hard - સ.આ.ગ. માટે સમય-સ્થાનાંતરનું સમીકરણ \(Y = A \sin \left(\omega t +\phi_{0}\right)\) છે. \(t=0\) સમયે, કણનું સ્થાનાંતર \(Y =\frac{ A }{2}\) કે છે અને ઋણ \(x-\)દિશામાં ગતિ કરે છે. તો પ્રારંભિક કળા કોણ છે \(\phi_{0}\) ........ હશે.JEE Mains 2021 Hard
- અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\)JEE Mains 2023 Medium
- આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Hard
- એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 Hard
-

N સમાન અંતરે ગોઠવાયેલા q મૂલ્યના વિદ્યુતભારો R ત્રિજ્યાના વર્તુળ પર મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ તેની ધરી આસપાસ \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. એક મોટી એમ્પીરિયન લૂપ B આખા વર્તુળને ઘેરી લે છે, જ્યારે એક નાની એમ્પીરિયન લૂપ A એક નાના ખંડને ઘેરી લે છે. આપેલ એમ્પીરિયન લૂપ્સ માટે ઘેરાયેલા પ્રવાહોનો તફાવત, \(I_A-I_B\) શું છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે
\(A =\{z \in C :|z-2| \leqslant 4\}\) અને
\(B=\{z \in C :|z-2|+|z+2|=5\}\).
તો \(\max \left\{\left|z_1-z_2\right|: z_1 \in A\right.\) અને \(\left.z_2 \in B\right\}\) એ ___ છે.JEE Mains 2026 Medium - ધારો કે \(f: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત છે. \(f(x)=\left\{\begin{array}{ccc}\frac{a-b \cos 2 x}{x^2} & ; & x<0 \\ x^2+c x+2 & ; & 0 \leq x \leq 1 \\ 2 x+1 & ; & x>1\end{array}\right.\)જો \(f\) એ \(\mathrm{R}\) માં દરેક જગ્યાએ સતત હોય અને \(\mathrm{m}\) એ એવાં બિંદુઓની સંખ્યા છે કે જ્યાં \(f\) વિકલનીય ન હોય, તો \(\mathrm{m}+\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}\) = ...........JEE Mains 2024 Hard
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 Medium
- ધારો કે \(\int \frac{2-\tan x}{3+\tan x} \mathrm{~d} x=\frac{1}{2}\left(\alpha x+\log _{\mathrm{e}}|\beta \sin x+\gamma \cos x|\right)+C\), જ્યાં \(\mathrm{C}\) એ સંકલનનો અચળાંક છે. તો \(\alpha+\frac{\gamma}{\beta}\) = ............JEE Mains 2024 Hard
- \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(A\) અને \(B\) બે સાન્ત ગણ છે, જેમાં અનુક્રમે \(m\) અને \(n\) ઘટકો છે. ગણ \(A\) ના ઉપગણોની કુલ સંખ્યા, ગણ \(B\) ના ઉપગણોની કુલ સંખ્યા કરતાં 56 વધુ છે. તો બિંદુ \(P ( m , n )\) નું બિંદુ \(Q (-2,-3)\) થી અંતર કેટલું છે?JEE Mains 2024 Medium