ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સદિશ
  • JEE Mains 2015
  • મધ્યમ
  • MCQ

કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(\left| {\vec A} \right|\,\Delta \theta \)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\begin{array}{l}
Arc\,length\, = \,radius \times angle\\
So,\,\left| {\vec B - \vec A} \right| = \left| {\vec A} \right|\Delta \theta 
\end{array}\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ