JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
જો બે સદિશો \(\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}\) પરસ્પર લંબ હોય, તો \(m\) નું મૂલ્ય ........ હશે.
- A \(1\)
- B \(-1\)
- C \(-3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ P } \cdot \overrightarrow{ Q }=0\) \((\hat{i}+2 m \hat{j}+m \hat{k}) \cdot(4 \hat{i}-2 \hat{j}+m \hat{k})=0\) \(\Rightarrow 4-4 m+m^2=0\) \(\Rightarrow( m -2)^2=0 \Rightarrow m=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.
JEE Mains 2024 Hard - એક દોલનીય \(LC\) પરિપથ, \(75\,mH\) વાળું પ્રેરક અને \(1.2\,\mu F\) વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર \(2.7\,\mu C\) હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... \(mA\) હશે.JEE Mains 2023 Medium
- સમક્ષીતિજ સાથે \(45^{\circ}\) ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(2\) સેકન્ડ બાદ તેનો વેગ \(20 \,ms ^{-1}\) છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........\(m\) હશે. \(\left( g =10 \,ms ^{-2}\right.\) લો.)JEE Mains 2022 Hard
- એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ \(9\) ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે?JEE Mains 2017 Hard
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(A=16 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળ અને પ્લેટો વચ્ચે 10 cm અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને DC પ્રવાહ વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. કેપેસિટરની અંદર અને પ્લેટોને સમાંતર \(\mathrm{A}_0=3.2 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી એક કાલ્પનિક સમતલ સપાટીનો વિચાર કરો. કોઈ એક ક્ષણે, પરિપથમાં પ્રવાહ 6A છે. તે જ ક્ષણે, \(\mathrm{A}_0\) માંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ ________ mA છે.JEE Mains 2025 Medium
- બે પરવલય સમાન નાભિ \((4,3)\) ધરાવે છે અને તેમના નિયતા ક્રમશઃ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષ છે. જો આ પરવલયો બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે, તો \((A B)^2\) = __________JEE Mains 2025 Medium
- \(2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)\) =JEE Mains 2022 Medium
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક મોનોએટોમિક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે \(P\) અને \(V\) છે. આ વાયુનું \(V_{final}=27V\) કદ સુધી થતા સમોષ્મી વિસ્તરણમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________ J છે.JEE Mains 2026 Medium
- \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને \(F\) જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો _______.JEE Mains 2024 Hard