JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
જો બે સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) માટે \(\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]\) સંબધ સાચો હોય, તો \([\vec{A}-\vec{B}]\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(\sqrt{A^{2}+B^{2}-\sqrt{2} A B}\)
- B \(\sqrt{A^{2}+B^{2}}\)
- C \(\sqrt{A^{2}+B^{2}+\sqrt{2} A B}\)
- D \(\sqrt{A^{2}+B^{2}+\sqrt{2} A B}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{A^{2}+B^{2}-\sqrt{2} A B}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{A} \vec{B}=|\vec{A} \times \vec{B}|\) \(A B \cos \theta=A B \sin \theta \Rightarrow \theta=45^{\circ}\) \(|\vec{A}-\vec{B}|=\sqrt{A^{2}+B^{2}-2 A B \cos 45^{\circ}}\) \(=\sqrt{A^{2}+B^{2}-\sqrt{2} A B}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાદા લોલકથી ગુરુત્વાકર્ષી પ્રવેગ \((g)\) માપવાના એક પ્રયોગમાં \(1\) સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે \(100\) દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ \(0.5\) સેકન્ડ છે. જો \(1\,mm\) ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ \(10\,cm\) છે. \(g\) ના માપનમાં મળતી ચોકકસાઈ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- એક ટેનિસ બોલને \(9.8\,m\) ઉંયાઇએથી ભોંયતળિયા પર મુકત કરવામાં આવે છે. તે જમીન પરથી અથડાઈ પુનઃ \(5.0\,m\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બોલ તળિયા સાથે \(0.2\,s\) માટે સંપર્કમાં રહે છે. તેની સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ \(...........ms ^{-2}\) હશે.JEE Mains 2023 Medium
- એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
JEE Mains 2022 Medium - ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 Medium
- નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
JEE Mains 2024 Hard - સૂચિ - I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. શ્યાનતા ગુણાંક I. \(\left[M L^{-1} T^{-2}\right]\) B. પૃષ્ઠતાણ II. \(\left[M L^2 T^{-2}\right]\) C. દબાણ III. \(\left[M L^0 T^{-2}\right]\) D. પૃષ્ઠ ઉર્જા IV. \(\left[M L^{-1} T^{-1}\right]\) JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard - બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2020 Hard
- ધારોકે \(0 \leq r \leq n\). જો \({ }^{n+1} C_{r+1}:{ }^n C_r:{ }^{n-1} C_{r-1}=55: 35: 21\) હોય, તો \(2 n+5 r=\) .........JEE Mains 2024 Hard
- વિકલ સમીકરણ \(x\,\frac{{dy}}{{dx}}\, + \,2y\, = \,{x^2}\,(x\, \ne \,0)\) ઉકેલ મેળવો કે જ્યાં \(y(1) = 1\) આપેલ છે .JEE Mains 2019 Hard
- \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- શરૂઆતમાં ઉગમબિંદુ પર સ્થિર રહેલ એક \(m\) દળની મોટરગાડીનું એન્જિન અચળ પાવર \(P\) આપતા તે પ્રવેગી ગતિ કરે છે. તો તેનું સ્થાન સમયના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2021 Hard