JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
એક સદિશને \(\vec{A}=3 \hat{i}+4 \hat{j}\) જેટલો માનાંક અને તે \(\vec{B}=4 \hat{i}+3 \hat{j}\) ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં \(x\) અને \(y\) ધટક અનુક્રમે \(x\) અને \(3\) છે, જ્યાં \(x=\) _______ છે.
- A \(4\)
- B \(5\)
- C \(6\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\overline{\mathrm{N}}=|\overline{\mathrm{A}}| \hat{\mathrm{B}}=\frac{5(4 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}})}{5}=4 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}\) \(\therefore \mathrm{x}=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard
- સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\)JEE Mains 2021 Hard
- પાણીના આઠ ટીપાંઓ \(10\,cm / s\) ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ \(.......cm/s\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય.JEE Mains 2022 Medium
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- અહી ' \(a\) ' એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી વિધેય \(f(x)=a x^{2}+6 x-15, x \in R\) એ અંતરાલ \(\left(-\infty, \frac{3}{4}\right)\) માં વધતું વિધેય છે અને \(\left(\frac{3}{4}, \infty\right) \) પર ઘટતું વિધેય છે તો વિધેય \(g(x)=a x^{2}-6 x+15, x \in R\) એ . . . ..JEE Mains 2021 Hard
- જો દરેક \(n \geq 1\) માટે \({P_n} = \int\limits_1^e {{{\left( {\log \,x} \right)}^n}\,dx} \) તો \(P_{10} - 90P_8\) મેળવો.JEE Mains 2014 Hard
- અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ \(5\) દોલનો પ્રતિ સેકન્ડ છે.દર \(10\) દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર \(\frac{1}{1000}\) થવા માટે કેટલો .... \(s\) સમય લાગે?JEE Mains 2019 Hard
- સમતલનું સમીકરણ મેળવો કે જેનું ઉગમ બિંદુ થી અંતર \(\sqrt{\frac{2}{21}}\) હોય અને સમતલો \(x-y-z-1=0\) અને \(2 x+y-3 z+4=0\) છેદરેખાની સમાવતું હોય.JEE Mains 2021 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard