JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
\(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.
- A \(\frac{\sqrt{5}\,A }{4}\)
- B \(\frac{5\,A }{2}\)
- C \(\frac{\sqrt{5}\,A ^2}{2}\)
- D \(\frac{\sqrt{5}\,A }{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\sqrt{5}\,A }{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ F }=\left(\overrightarrow{ F }_1+\overrightarrow{ F }_2\right)\) \(|\overrightarrow{ F }|=\sqrt{ F _1^2+ F _2^2+2 F _1 F _2 \cos 90^{\circ}}\) \(=\sqrt{ A ^2+\frac{ A ^2}{4}}=\frac{ A \sqrt{5}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે.JEE Mains 2022 Medium
- એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે \(5\,ms ^{-1}\) જેટલો વધે. જે બિંદુએ વેગ \(20\,ms ^{-1}\) હોય, ત્યાં કણનો પ્રવેગ (\(ms ^{-2}\) માં) કેટલો હશે?JEE Mains 2022 Medium
- એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ......JEE Mains 2021 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 Hard
- જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો. (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
JEE Mains 2021 Hard - જો \(\int \frac{\cos x d x}{\sin ^{3} x\left(1+\sin ^{6} x\right)^{2 / 3}}=f(x)\left(1+\sin ^{6} x\right)^{1 / \lambda}+c\) કે જ્યાં \(c\) એ સંકલન અચળાંક છે તો \(\lambda f\left(\frac{\pi}{3}\right)\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે અતિવલય\(:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતતા \(\sqrt{\frac{5}{2}}\) અને તેના નાભિલંબની લંબાઈ \(6 \sqrt{2},\) છે જો \(y=2 x+c\) એ અતિવલય \(H\) ની સ્પર્શક હોય, તો \(c^{2}\) નું મૂલ્ચ............. છેJEE Mains 2022 Hard
- એક \(m\) દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ \(u\) વેગથી ફેકવામાં આવે છે. દડો \(mkv ^{2}\) જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં \(v\) તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે?JEE Mains 2020 Hard
- ધારો કે \((1+x)^n\) ના વિસ્તરણમાં ચાર ક્રમિક પદોના સહગુણકો \(2-p, p, 2-\alpha, \alpha\) છે. તો \(p^2-\alpha^2+6 \alpha+2 p\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો કોઈ રેખા બિંદુ \(O\) માથી પસાર થતી હોય તથા રેખા \(3y= 10 - 4x\) અને \(8x + 6y+ 5 = 0\) ને અનુક્રમે બિંદુ \( A\) અને \(B\) માં છેદે છે તો બિંદુ \(O\) એ રેખાખંડ \(AB\) નું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?JEE Mains 2016 Hard